________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ જનનનનનન===== === = વસ્તુ વિના ચલાવી શકતા નથી. વળી વનસ્પતિ માત્ર રાંધવાથી તેનું અસલ
સ્વરૂપ ખુવે છે, અને તેટલે દરજજે નમાલી બને છે અને વનસ્પતિ ઘણે ભાગે પકાવ્યાવિના આપણે ખાઈ શકતા નથી; છતાં માણસે જે રસોઈ કરેલું અન્ન ખાવું છે અને ભાજીપાલા વિના ન જ ચાલે છે તેમાંથી શું ઠીક છે એ વિચારવા જેવું છે.
બધાં અનાજમાં ઘઉં સર્વોપરિ છે. એકલા ઘઉં ખાઈને માણસ નથી શકશે. તેમાં પોષણું કરનારી બધી વસ્તુ ઠીક પ્રમાણમાં છે. તેની અનેક જાતની ચીજો બની શકે છે, અને તે સહેલાઈથી પચે છે. બચ્ચાંઓને સારૂ જે તૈયાર ખેરાક મળે છે તેમાં પણ કંઈક ઘઉંને ભાગ હોય છે. ઘઉંની પંક્તિમાં બાજરી, જવાર ને મકાઈ આવે છે, અને તે બધાંની રોટલી કે રેટી થઈ શકે. જે કે ઘઉંની બરાબરી તે અનાજે નથી કરી શક્તાં. ઘઉં કેવા પ્રકારે ખાવા એ જરા સમજવા જેવું છે. સફેદ આટે કે જેને આપણે મીલ ફલાવરના નામથી ઓળખીએ છીએ તે તદન નકામે છે, તેમાં કાંઈ સત્ત્વ નથી. તેને માટે ડતર એલીન્સન એમ જણાવે છે તે રાકની ઉપર તેણે એક કૂતરાને રાખેલો તે મરી ગયે. પણ બીજે આટે હતો તેની રેટી ઉપર કૂતરે બરાબર રહી શકો. સફેદ આટામાંથી ઘઉંની શૂલી કહાડી લીધેલી હોય છે, અને સ્વાદ તથા કૈવત તે ભૂલીમાં રહેલાં છે. સફેદ આટાની રેટીની ઘણી ખપત છે તેનું કારણ એ જણાય છે કે માણસે બીજા સ્વાદ કરવાને માગે તેથી તેની સાથે સફેદ રેટી સ્વાદને સારૂ વાપરે છે. જેમકે ચીઝના ખાનારા કૈવત ચીઝમાંથી મેળવે છે, પણ રેટીને આધારે ચીઝ ખાય છે ને ખાઈ શકે છે. આવા આટાની જેટલી પણ ખરાબ હોય છે, તે ચવડી બને છે, ને તેમાં સ્વાદ કે ગુણ નથી રહેતાં. સરસમાં સરસ આટે તે એ કે જે બરોબર સાફ કરેલા ઘઉને ઘેર દા હેય. તેમાં પણ પથરાની ઘંટીથી હાથે દળાયે હેય તે સાત્તમ ગણાય છે. પણ જે પથરાની ઘંટી ન મેળવી શકે તે તે થોડી કિંમતે હાથવતી ચકકર ફેરવવાની ઘંટી ઘરમાં રાખીને પોતાને આ દળી શકે અથવા તે બજારમાંથી બેયર મીલ અનસીફટેડ લઈ તેને ઉપગ કરી શકે. દળેલા આટાને વગર ચાળેલ વાપરવો જોઈએ. આ આટાની રોટલી સ્વાદે મીઠી ને કસવાળી રહે છે, તેમ સફેદ આટા કરતાં વધારે મુદત ચાલે છે, કેમકે તેમાં સત્ત્વ હેવાથી તે આટે મેંદાના આટા જેટલો વાપરી શકાતું નથી.
બજારની રેટી તદ્દન નકામી છે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે, તે ટી સફેદ અથવા બ્રાઉન હોય તે પણ તેમાં ભેગ આવે છે. વળી ખમીર ના