________________
પરિચ્છેદ.
આરાગ્ય અધિકાર.
૩૯૭
----
wwwww~~~~
-
ખીને આટાને સાડવીને તે રેટી મનાવવામાં આવે છે આ માટેા દાષ છે. સે વેલા આટાની રીટી નુકસાનકારક છે એવું ઘણા અનુભવીનું કહેવું છે. વળી ખ જારની રાટી તૈયાર કરતાં તંદુલ ને ચરખી ચાપડવામાં આવે છે એવા કારણુ સર તે અન્ને હિંદુ મુસલમાનને ત્યાજ્ય હાવી જોઇએ, ઘેર પકવેલી રાટલી કે રેઢી મૂકીને બજારની રેાટીથી પેટ ભરવું એતો માત્ર આળસની નીશાની ગણાય.
ઘઉં ખાવાના ખીજો સારા ને સહેલા ઉપાય એ છે કે ઘઉંને જાડા ભરડવા કે ભરડાવવા, ને તેની થલી બનાવીને ખાવી. આ લીને પાણીમાં ખૂબ ખાડ઼ી તેમાં દૂધ કે ઘી સાકર નાખીને ખાધાં હાય તે તેના સ્વાદ સારા લાગે છે, અને તે બીજા ખારાક કરતાં સરસ ખારાક છે.
ચેાખામાં સત્ત્વ જોવામાં આવતું નથી, અને એકલા ચાખા ઉપર માણુસ નભી શકે એ વિષે શંકા છે; તેની સાથે દાળ, ઘી કે દૂધ વગેરે પદાર્થો હાય તેાજ નિભાવ થાય. ઘઉં માત્ર પાણીમાં રાંધીને તેનાથી સારી રીતે તંદુરસ્ત રહી શકાય છે.
ભાજીપાલા આપણે મુખ્યત્વે કરીને સ્વાદને ખાતર લઇએ છીએ. તેના ગુણુ રેચક છે, તેથી તેમાં કેટલેક અંશે લેાહી સુધારવાના ગુણ છે; છતાં તે અડની જાત હાઈ પચાવવામાં મુશ્કેલી આપે છે, અને હાજરીને વધારે પડતું કામ સાંપે છે. બધાના અનુભવ હશે કે જેએ ભાજીપાલેા વધારે ખાય છે તે નરમ બાંધાના હાય છે. તેઓને આપણે પેપચીદાસ ' કહીએ છીએ. તેને અપચા વાર ંવાર થાય છે, અને અજીણુની દવા લીધા કરે છે. કેટલાક ભાજી પાલા તેા ખડ છે, એમ આપણે ચેાખ્ખી રીતે જોઈ શકીએ છીએ; એટલે ભાજીપાલેા ખાવા; પણ ઘણાજ થાડા ખાવા જોઇએ; એ યાદ રાખવા જેવું છે.
6
.
કઢાળ–વટાણા, વાલ, તુવેર, મઠ, મગ, મસુર–બહુ તેજી ખારાક ગણાય છે. તેને પચાવતાં મુશ્કેલી આવે છે, કેમકે તેને સારૂ હાજરીમાં પુષ્કળ અગ્નિ જોઇએ. કઠળ ખાનાર માણસને વખતેાવખત વાસરે છે, તેના અર્થ એજ થયા કે તેનાથી કંઠાળની ખરદાસ થઈ નથી. કઠેળને આપણે ‘ વાયડાં ’ ગણીએ છીએ એ પણ એવાજ કારણથી. કઢાળમાં એ ગુણુ છે કે તે લાંખી મુદ્દત સુધી આપણને નિભાવે છે. જે માણસને અહુ મજુરી કરવી પડતી હાય તે માણુસ કંઠાળની ખરદાસ ઠીક કરી શકશે તેમાંથી કંઇક ફાયદ્દો પણ મેળવે; પણ આપણે સાધારણ રીતે ઓછી મહેનત કરનારા છીએ તેનાથી કંઠાળ બહુ ન ખાઈ શકાય. મજુર અને ગાદીએ બેસનારા અન્ને એકજ જાતના કે એકજ વજનના ખારાક નજ ખાઇ શકે.