________________
૩૯૮ :
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદ
બીડીથી પાચનશક્તિ ઘટે છે. ખેરાકને સ્વાદ જાય છે. ખાવાનું ફીકું જણાય છે, એટલે તેમાં મસાલા વગેરે નાખવા પડે છે. બીડી પીનારને શ્વાસ બદબે મારે છે. તેના ધુમાડા હવાને બગાડે છે. કેટલીકવાર મેંમાં ચાંદાં પડે છે. પિઢાં ને દાંત કાળાં કે પીળાં પડી જાય છે, અને કેટલાકને તે વધારે ભ યંકર રોગ પણ એથી થએલા જોવામાં આવ્યા છે. દારૂનો નિશો ખરાબ છે એવું માનનાર બીડીનો નિશે કેમ કરી શકે એ ન સમજાય તેવી વાત છે; છતાં જ્યારે બીડીને ઝેરની સૂપતાને વિચાર કરીએ ત્યારે આપણે તુરત સમજી શકીએ છીએ કે દારૂને ધિક્કારનારા બીડી પીવાને કેમ તત્પર થાય છે. નીરગ રહેવા ઈચ્છનારા માણસે બીડીને જરૂર તજવી જોઈએ. | દારૂ, તમાકુ, ભાંગ વગેરે વ્યસનો આપણા શરીરનું આરોગ્ય છીનવી લે છે, એટલું જ નહિ પણ મનનું ને ધનનું આરોગ્ય હણે છે. આપણું નીતિને નાશ થાય છે ને આપણે આપણું વ્યસનના ગુલામ બનીએ છીએ.
પણ હા, કોફી અને કેકવિષે સમજ પાડવી ને તે ખરાબ છે એમ ઠરાવવું એ કઠિન કામ લાગે છે. છતાં તે વસ્તુઓ દૂષિત છે એમ કહ્યા વિના છુટકે નથી. તે વસ્તુઓમાં પણ અમુક પ્રકારનો કેફ રહેલો છે. જે હા કે કૈફીની સાથે દૂધ-સાકર ન હોય તે તેમાં પુષ્ટિ આપનારે કંઈ પણ પદાર્થ નથી. કેટલાક અખતરા માત્ર હા-કૅફી ઉપર રહેવાના થયા છે તે ઉપરથી સિદ્ધ થયું છે કે તેમાં લોહીને વધારનારી વસ્તુઓ બીલકુલ નથી. હા કે કૈફી આપણે સાધારણ રીતે થોડાજ વરસ પહેલાં નજ પીતા; અવસરે કે દવા વખતે તે વસ્તુઓ પીવામાં આવતી, પણ હવે સુધારે પેઠા પછી હા-કૅફી સાધારણ વસ્તુ થઈ પડયાં છે. સહેજ મળવા આવેલા મેમાન પાસે પણ આપણે એ ચીજો મૂકીએ છીએ; હાની પાટીઓ આપીએ છીએ. લોર્ડ કર્ઝનની કારકિદમાં તે સ્કાએ કેર વાળે છે. તે સાહેબે ચહાના વેપારીઓની હિમાયત કરવામાં રુહાનો ફેલાવો ઘેરે ઘેર કરાવ્યો ને હવે જ્યાં લોકે નીરોગી વસ્તુઓ પીતા હતા ત્યાં રેગી હા પીતા થઈ ગયા છે.
કેકે બહુ નથી ફેલાયે, કેમકે તે ચડાકરતાં કંઈક મેં છે. આપણે સારે નશીબે તેની ઓળખ થેડી કરી છે, પણ તે “ફેશનેબલ” ઘરમાં તે સારી રાજ્યસત્તા ભેગવે છે.
હા, કંપી અને કેકે, એ ત્રણે વસ્તુમાં એવો ગુણ છે, કે તે આપણી પાચનશક્તિ મંદ કરે છે. તે નિશાની વસ્તુ છે, કેમકે તેનું વ્યસન જેને ચૂંટે છે તે તેને મૂકી શક્તા નથી. લખનાર પતે હા પડે ત્યારે તેને હાને વખતે