________________
આરાગ્ય—અધિકાર.
7771
~~~~~~
=====
કે બીડીનું વ્યસન દઢ કરવાને સારૂ બીડીના વેપારીઓ હજારા યુક્તિએ તેની બનાવટમાં કરે છે. જરદાને અનેક પ્રકારના સુગંધી તેજામ છાંટે છે. તેમાં અગ્નીશુનું પાણી છાંટે છે. આવા પ્રયાગેાથી ખીડી આપણી ઉપર વધારે ને વધારે કાબૂ મેળવતી જાય છે. તેના ફેલાવા કરવાને હજારા પાઉંડ જાહેર ખખામાં વપરાય છે. ખીડી વેચનારી કંપનીઓ ચૂરાપમાં પાતાનાં છાપખાનાં ચલાવે છે, તે ખાયસ્કાપ ખરીદે છે, અનેક પ્રકારનાં ઇનામેા વહેંચે છે, લો ટરીઆ કહાડે છે, જાહેર ખખરામાં પાણીની પેઠે પૈસા વેરે છે. પરિણામ એ આવ્યું છે કે બૈરાંઓ પણુ ખીડી પીવા લાગ્યાં છે, ખીડીનાં કાવ્યેા રચાયાંછે, ખીડીને ગરીમના દેાસ્તની ઉપમા આપી છે.
પરિચ્છેદ.
૩૮૯
ખીડી-તમાકુથી થએલો નુકસાનીના આંક ખાંધી શકાતા નથી. બીડી પીનાર માણુસની લાગણી એટલી બધી મુઠ્ઠી થઈ જાય છે કે તે કાઇની દરકાર રાખ્યા વિના પારકા ઘરમાં રજા વિના ખીડી સળગાવે છે, કેાઇની શરમ તે રાખતા નથી.
એવું અનુભવવામાં આવ્યું છે કે ખીડી-તમાકુ પીનાર માણસ તે વસ્તુ મેળવવાસારૂ બીજા અનેક ગુન્હા કરે છે. બાળકો પોતાનાં મા-બાપાના પૈસા ચારે છે, જેલમાં કેદીએ બહુ જોખમ ઉઠાવીને ચારેલી મીડી સઘરે છે. ખીજા ખારાકવિના ચલાવશે, પણ મીડી વિના નહિ ચલાવે. લડાઇમાં ખીડીની આદ્યતવાળા લડવૈયા બીડી ન મળે તેા ટ્વીન ખની જાય છે, ને તે કાંઈ કામના રહેતા નથી.*
ભ
બીડીને વિષે લખતાં મર્હુમ ટાલસ્ટાય લખી ગયેલ છે કે એક માણસને પાનાની વહાલીનું ખૂન કરવાના વિચાર થયા, તેણે છરી કાઢી, વાપરવા તૈયાર થયા, પસ્તાયા ને પાછા હઠચેા. પછી ખીડી પીવા બેઠેા. મીડીના ધૂમાડા તેના મગજમાં પેઠા, બીડીના ઝેરથી તેની બુદ્ધિ ઘેરાઈ અને તેણે ખૂન કર્યું. ટોલસ્ટાયની ખાસ માન્યતા હતી કે બીડી એ એવા સૂક્ષ્મ પ્રકારના નિશેષ છે કે કેટલેક દરજજે એ દારૂના કરતાં પણ વધારે ખરાબ ગણાવા જોઇએ.
ખીડીનું ખરચ કઈ જેવું તેવું નથી, સહુ બીડી પીનારને તેના ગજાપ્રમાણે તે ખરચ ભારે પડ્યુંજ હોય છે. કેટલાક માણસેા મીડીની પાછળ દરમાસે ૫ પાઉંડ એટલે ૭૫ રૂપિયા ખરચે છે. આ દાખલો લખનારે જાતે જોયાછે.
* નવા મકાનમાં રાંધણીયાના ધુમાડાથી મકાન કાળુ થાય છે તે શરીરરૂપી મકાનમાં એ કાળા ડાઘ કેમ ન લાગે ?