________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ ો.
----
~~~~~~~~
અભિનવ પ્રસિદ્ધ અંધનેામાં નહીં દેખાતા પાશ છે. પ્રાણીઓને બાંધવાને રજા છે. જે આત્મિય બુદ્ધિરૂપ પાશને જીવ દેહાદિ પદાર્થને વિષે સ્થાપે છે– મૂકે છે, તાપણુ આત્માના બંધન અર્થે કર્મરન્તુથી નિય ંત્રણ અર્થે થાય છે પાશ જેને વિષે ક્ષિસ હાય તેનાજ બ ંધનને માટે છે. પરંતુ આ પાશ, તેના નાંખનારનેજ ખાંધે છે. માટે આત્માએ આત્માના ગુણુ સિવાય અન્ય પદાર્થને વિષે મદ્ગીયત્વબુદ્ધિના ત્યાગ કરવા જોઇએ. આ વિદ્યાતત્વનું ફળ છે. આત્મપરિણામી વિદ્યા,
.
કામ
मिथो युक्तपदार्थानामसंक्रमचमत्क्रिया । चिन्मात्र परिणामेन विदुषैवानुभूयते ॥ ७ ॥
પરસ્પરયુક્ત પદાર્થોના અસક્રમરૂપી ચમત્કાર, ચિન્માત્ર પરિણામે કરીને પતિથી અનુભવાય છે.
વિવેચન—એક નભ: પ્રદેશ વિષે રહેલા ધર્માસ્તિકાયાદિ પદાર્થોનું અસંક્રમ-એકનુ બીજા રૂપે પરિણમન ન થવું–તે રૂપી ચમત્કાર–લેાકેાત્તર વસ્તુભાવ જોવાથી થયેલા ચિત્તના આન–શુદ્ધ જ્ઞાનના ઉપયાગે કરીને જિનાગમને વિષે નિપુણ પ ંડિતથી અનુભવાય છે. આ ચમત્કારને નહિ જાણનારા ભિન્ન ક્ષેત્રને વિષે અવગાહન કરનાર ધનકુટુખાદિ પદાર્થને વિષે સ્વસંક્રાંતિ જાણુનારા આ મારૂં છે, એમ અજ્ઞાનને વશ થવાથી ખકે છે.
તેમજ—
अविद्यातिमिरध्वंसे दृशा विद्यांजनस्पृशा ।
पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥ ८ ।
ज्ञानसार•
અવિદ્યારૂપી અંધકારના નાશ થયે સતે, વિદ્યારૂપી અંજન ગ્રહણ કરનારી નેત્રે કરીને ચેાગીએ આત્માને વિષે પરમાત્માને જુએ છે.
વિવેચન—અવિદ્યા એટલે અનાત્મિયને વિષે મદીયપણાની બુદ્ધિ તે રૂપી તિમિર–ઢષ્ટિના વ્યાઘાત કરનાર અંધકાર—ના નાશ થયે સતે, મુનિશ્વા આત્મા અને આત્મધર્મને વિષે મારાપણાની મતિરૂપી નેત્ર રોગ ણુનાર ઔષધનું ગ્રહણ કરનાર જ્ઞાનષ્ટિએ કરીને પેાતાને વિષેજ પરમાત્મા-પૂર્ણ બ્રહ્મ–ને જુએ છે.
ઈહાં સુધી આત્મખળ અને યાગીશ્વરાએ ગ્રહણ કરેલી પરમશાંતિ પદને દેવાવાળી વિદ્યાનું સ્વરૂપ બતાવીને હવે પછી સંસારાપયોગી વ્યવહારિક વિદ્યા તરફ્ લક્ષ ખેંચવામાં આવે છે.