________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
pr
૩૮. · દિશાએ જવાના કામાં તેમજ તેવા બીજા અપવિત્ર કાર્ય માં વાપરવાનાં વસ્ત્રો ખાસ જૂદાં રાખવાં.’ આ નિયમ તેવા અશુચિના પરમાણ્ડે શરીરને હાનિ ન કરે તેટલામાટે ખાસ ઉપયાગી છે. જો કે તેથી ખીજા પણુ લાભ છે પણ તે અત્ર પ્રસ્તુત નથી. હાલના કહેવાતા સુધરેલા ભાઇઓની જેમ પવિત્ર અપવિત્ર સર્વ કાર્યમાં એકજ વસ્ત્ર રાખવાં તે શરીરને તેમજ મનને પણ હાનિકારક છે. મનની નિર્મળતા થવામાં પણ નિર્મળ વસ્ત્રાદિ કારણભૂત છે.
૩૬૪
૩૯. · પ્રાય: મૈાનપણે જમવું.' આ નિયમ પણ અન્ય વાતચિતમાં પડવાથી થતી વ્યગ્રતાને લીધે, જમવામાં ખરાખર ધ્યાન ન રહેવાથી, ખાવાનું નિયમિતપણું ન જળવાવાને લીધે થતી શારીરિક હાનિને દૂર કરનાર છે, તે સાથે તેની અંદર ખીજા પણ લાલે સમાયલા છે.
૪૦. ‘પ્રથમ ખાધેલું પચે નહિ ત્યાં સુધી સ્ક્રીને ન જમવું. ’આ નિ યમ ખાસ અજીને અને અણુથી ઉત્પન્ન થતા વ્યાધિને દૂર કરનાર હાવાથી તંદુરસ્તી ચાહનારને પૂર્ણ ઉપયેાગી છે.
૪૧. - જે પદાર્થ પાતાના શરીરને અનુકૂળ હાય તેજ ખાંવેા. પ્રતિકૂળ પદાર્થો રસવૃદ્ધિથી ન ખાવા.’ આ નિયમ પણુ શરીરને ખાસ હિતકારક છે. ઘણા માણસા અમુક પદાર્થ પેાતાના શરીરને હિતકારક નથી એમ જાણ્યા છતાં અને પૂર્વે તેના કટુ વિપાકનેા અનુભવ કરેલા હાય છે છતાં રસને ંદ્રિયને વશ થઇને ખાય છે. પછી તેનાં માઠાં પરિણામ લાગવું છે; તેથી તે ન થવા માટે આ નિયમ ગ્રહણ કરવા ચાગ્ય છે.
૪૨. પરસ્ત્રીના શ્રાવકે સર્વથા ત્યાગ કરવા, સ્વસ્રી સેવતમાં પણ પ્રમાણ કરવું, તિથિ પર્દિકે તેના પણ ત્યાગ કરવા અને દિવસે સ્ત્રીસેવન સર્વથા વવુ’ આ નિયમથી શરીરને અત્યંત લાભ છે, કારણકે એને શરીરની સાથે મીજા બધા નિયમેકરતાં વધારે ગાઢ સંબંધ છે. શરીરની અંદરની સર્વ ધાતુઓમાં વીર્ય એ સર્વ થી ઉચ્ચ અને ખાસ ઉપયાગી ધાતુ છે, તેના નિરર્થક અથવા પ્રમાણ ઉપરાંત વ્યય કરવા એ ન પૂરી પાડી શકાય એવી હાનિ છે. તેના નિવારણમાટે આ નિયમની ખાસ આવશ્યક્તા છે. કામવિકારમાં વધારે લુબ્ધ થયેલા મનુષ્યેા શરીરને પાયમાલ કરે છે, ક્ષયાદિ વ્યાધિના ભાગ થઈ પડે છે અને શરીરની કાંતિ, સ્ફૂર્તિ અને બુદ્ધિને પણ ખાઈ નાખે છે, એના વિશેષ સેવનથી કંદે પણ તૃપ્તિ કે શાંતિ થતી નથી. જેમ જેમ વિશેષ વિષયસેવન કરવામાં આવે તેમ તેમ વિકાર વૃદ્ધિ પામતા જાય છે, તેથી તેમાં પરિમિત થવાની બહુ જરૂર છે. અને અમુક વયે તે સ્વસ્રીના પણુ કામવલાસને અંગે સર્વથા ત્યાગ કરવાની જરૂર છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે વીર્યની ઉત્પત્તિ અતિ અલ્પ