________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. **
**
** * * * * ** * પણ થઈ જાય છે. હવા તો અવશ્ય બદલાય છે અને તેથી પાકેલી કેરીની અંદર છત્પત્તિ થાય છે, એ સાંભળેલી નહિ પણ નજરે જોયેલી અને દેખાતી હકીકત છે. છત્પત્તિ પદાર્થ કહ્યા વિના થતી નથી અને કહેલો પદાર્થ શરીરને હાનિ કરે છે તે એકકસ છે. તેથી એ નિયમ ગ્રહણ કરવા યોગ્ય છે. - ૨૮. “ફાલ્સન માસ પછી પત્રશાક ખાવું નહિ દરેક જાતની ભાજીએ માં તેમજ પાંદડાંઓમાં ત્યારપછી ત્રસ જીવની ઉત્પત્તિ નજરે પડે છે, અને એવા છત્પત્તિવાળા પદાર્થો શરીરને નુકશાનજ કરે છે. પરંતુ ખાવાના રસવાળા મનુષ્ય મૂળા વિગેરેનાં પાંદડાંઓ બીજા છએ કેરી ખાધેલાં હોય છે છતાં તેને ખાધા સિવાય રહી શકતા નથી.
૨૯. “સૂકો મેવો-ખજુર, ખારેક, દ્રાક્ષ, આલુ, કાજુ, પસ્તાં, બદામની મીંજ, ચારોળી, સૂકાં અંજીર વિગેરેમાંથી કેટલાક પદાર્થ ફાગણ સુદિ ૧૫ પછી ને કેટલાક અષાડ સુદિ ૧૫ પછી ખાવા નહિ.” આ નિયમ શરીરને માટે પણ હિતકર છે; કારણકે એમાં ને એની ઉપર કુગી વળેલી, ગંધ ફરેલી અને ત્રસ જીવ ઉપજેલા વારંવાર નજરે પડે છે, છતાં જીલ્લાના રસને લીધે કેટલાક મનુષ્ય તેને છેડી શકતા નથી, પરંતુ તે તંદુરસ્તીને પણ હાનિ કરે છે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
૩૦. “અનંતકાય-કંદમૂળ વિગેરે ભક્ષણ કરવું નહિ.”એની અંદર જીત્પત્તિ અતિ વિશેષ કહેવામાં આવે છે એ હકીકત તો શાસ્ત્રોક્ત છે. પરંતુ તે ખાવાથી શારીરિક પણ બીજી હાનિ હોવાને સંભવ છે. આવા પદાર્થોના ભક્ષણથી કામોત્પત્તિ વિશેષ થાય છે, અને તેનાથી શરીરને બહુ હાનિ થાય છે, માટે તેવા પદાર્થો ત્યાગ કરવાગ્ય છે.
૩૧. “દર પંદર દિવસે એક ઉપવાસ કરવો (પાક્ષિક ત૫)' આ નિચમ ખાસ તંદુરસ્તીને સુધારનાર છે. પંદર દિવસે ઉપવાસ કરનારના શરીરમાંથી ફિગનાં તત્વને નાશ થાય છે અને શારીરિક પ્રકૃતિ સુંદર થાય છે.
૩૨. “દર ચાર મહિને બે ઉપવાસ (ચોમાસી તપ.) અને દર વર્ષને અંતે ત્રણ ઉપવાસ (સંવછરી તપ.) કરવા.” આ નિયમ પણ ઉપર પ્રમા
જ શરીરને લાભકારક છે. તેવા તપવડે શરીરમાં ભેગા થયેલે હાનિકારક કચરો અને પાણી વિગેરેના દોષ નાશ પામે છે, તંદુરસ્તી સુધરે છે અને નિગીપણું ટકી રહે છે.
૩૩. “દર છ છ મહિને નવ દિવસ સુધી દરરોજ નિરસ આહાર લે. એટલે કે દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન્ન વિગેરે પદાર્થો ખાવા નહિ.