________________
પરિચ્છેદ.
અશુભ સ્વપ્નાધિકાર.
૩૪૭
*******=====E9
સ્વપ્નમાં જે મનુષ્યનાં ઘેાડા, હાથી, રથ, આસન, ઘર અને વસ્ર વિગેરેની ચારી થાય તેા તેને રાજા તરફની શકા ( ખીક ) ની તથા શાકની પ્રાપ્તિ થાય, ભાઇઓમાં વિરાધ થાય, અને પૈસાનું નુકશાન થાય. ૧ હથીયાર વિગેરેનું હરણ થાય તેા તેનું ફળ.
हरणं महरणभूषणमणि मौक्तिककन करूप्यकुप्यानाम् । धनमानम्लानिकरं, दारुणमरणावहं बहुशः ॥ २॥
( . યુ. )
સ્વપ્નમાં જે મનુષ્યનાં હથીયાર, ઘરેણાં, મણિ, મેાતી, સેાનું, રૂપું અને કાંસાના પાત્રા વિગેરેનું હરણ થાય તે તે મનુષ્યનું ધન અને માનના નાશ થાય અથવા ખડુવાર તેવું દુઃસન્ન થયા કરે તેા ભયંકર એવા મરણુની પ્રાપ્તિ
થાય. ૨
સ્વપ્નમાં પેાતાની સ્રીતા હરણ વગેરેનું ફળ કહે છે. निजभार्याया हरणे, वसुनाशः परिभवे च संक्लेशः । गोत्रस्त्रीणां तु नृणां, जाये बन्धुवन्ध || ३ ||
હું . મુ.)
જે મનુષ્ય સ્વપ્નમાં પોતાની સ્ત્રીનું હરણ દેખે તેા તેના ધનનેા નાશ થાય અને સ્વપ્નમાં કાઈ પરાભવ કરી જાય તેા કલેશની પ્રાપ્તિ થાય. અને પેાતાના કુળની સ્ત્રીઓનું હરણ જુવે તે તે મનુષ્યાના ભાઇઓના નાશ થાય અથવા બંધ ( કારાગૃહ વિગેરે ) થાય એમ સમજવું. ૩
સ્વપ્નમાં શયન વિગેરેના હરણનુ ફળ,
जायेत यस्य हरणं निजशयनोपानहां पुनः स्वप्ने । तस्य म्रियते दयिता, निबिडा स्वशरीरपीडा च ॥४॥
( . યુ. )
ઉપાહ
સ્વપ્નમાં જે મનુષ્યના પાતાનાં શયન ( પર્યક વગરે) તથા ( પગરખાં ) નું હરણ થાય તેા તેની સ્ત્રી મરણને પામે અથવા પેાતાના શરીરમાં ઘણી પીડા થાય એમ જાણુવું. ૪
સ્વપ્નમાં માર વિગેરે ભાંગી પડે તે તેનું ફળ. द्वारपरिघस्य शयनमेङ्खोलनपादुकानिकेतानाम् । भञ्जनमपि यः पश्यति तस्यापि कलत्रनाशः स्यात् ॥५॥
( . યુ. )
સ્વપ્નમાં ખારણું, તેની ભેગળ, શયન, ( ઢાલીયેા વિગેરે ) હીંડાળા, ચાંખડી અને ઘરનું ભાંગી પડવું એમ જે પુરૂષ જીવે છે તે પુરૂષની સ્ત્રીના
નાશ થાય. ૫