________________
૩૪૬
વ્યાખ્યાનસાહિત્યસ’બ્રહ--ભાગ ૩ જો.
એકાદશ
====
-
દર્શન કરે છે. એટલે તેની કીર્તિ વધે છે એમ સમજવું અથવા દુધપાકનીજ સાથે તે [ ધૃત ] નું ભેાજન કરે તે તે શુભ સમજવું. ૮ શ્વે1 તથા શ્યામ વસ્તુના દર્શનનું ફળ.
(૬. યુ. )
ગાય, ઘેાડા, રાજા, હાથો અને દેવતાને છેડીને બાકીની સમગ્ર કૃષ્ણ | કાળી ] ચીજ સ્વપ્નમાં દેખાયા તે અમંગલ જાણુવી. અને કપાસ, લવણુ [ મીઠું ] વિગેરે વસ્તુઓને છેડીને સમગ્ર ધેાળી ચીજ સ્વપ્નમાં દેખાયતે તે શુભ સમજવી. હું
"
कृष्णं कृत्स्नमशस्तं मुक्का गोवाजिराजगजदेवान् । सकलं शुक्लं च शुभं त्यक्त्वा कर्पासलवणादीन् ॥ ९
મનુષ્યેાને એટલાં બધાં સ્વપ્ન આવે છે કે તેની ગણના કરવી એ કાળ ક્ષેપ કર્યો જેવું છે તથા ગ્રંથના પણુ વિસ્તાર થવા ભય રહે છે તેથી આ નવમા લેાકથી સર્વત્ર લાગુ પડે તેવી ટુંક સમજણુ સારી અપાઈ ગઈ છે એમ માની હવે અશુભ સ્વપ્ન કાને કહેવું ? એ સમવ્રુતી ગ્રાહ્ય હોવાથી તે અધિકાર તરફ મનને ફેરવી આ શુભ સ્વપ્ન અધિકારની સમાપ્તિ કરી છે.
पशु
स्वाधिकार.
સ
મ શુભ સ્વપ્ન જાણવાની અગત્ય છે તેમ અશુભ સ્વપ્ના પણ જાણવાની જરૂર છે. કારણ કે તેના ફળને મનુષ્ય જા. ણુતા હાય તા તેનું નિવારણ આ પછીના અધિકારમાં ખતા
વવામાં આવેલ છે તેમ કરે અને ઊંચી સકટમાંથી ખચી
શુભ ફળને પ્રાપ્ત કરે. આ કારણથી આ અધિકારની અપેક્ષા માની છે. સ્વપ્નમાં ઘેડાવિગેરેની ચારી થયાનું ફળ. આજે (૧ થી ૧)
अपहारो हयवारणयानासनसदन निवसनादीनाम् । नृपशङ्काशोककरो बन्धुविरोधार्थहानिकरः || १ |
}<
ૢ મુ.)
* આ લાકમાં શુભસ્યમ તથા અશુભ સ્વપ્ત એમ બન્ને રવમનું કથન
માવ્યું છે,
કરવામાં