________________
પરિચ્છેદ.
સામુદ્રિક–અધિકાર.
~~~~~~~
કયા પુરુષ મંત્રીશ લક્ષણવાળા કહેવાય ? આા.
इह भवति सप्तरक्तः, षडुन्नतः पञ्च सूक्ष्मदीर्घश्व | त्रिविपुललघुगम्भीरो, द्वात्रिंशल्लक्षणः स पुमान् ||४३||
(૧. મુ.)
જેના સાત સ્થાનમાં લાલાશ હાય, છ ભાગ ઉંચા હાય, પાંચ કામળ ને ઝીણા હેમ, પાંચ લાંબા હોય, ત્રણુ જાડા, ત્રણ ન્હાના અને ત્રણ સ્થાનના ભાગ ગંભીર હાય. *આ પુરુષ મંત્રીશ લક્ષણવાળા કહેવાય. ૪૩
ચાર વિશાલ સ્થાનનું લ કહે છે. उपेन्द्रवज्रा.
૩૩
कटरीविशालो बनधान्यरोगी, शिरोविशालो नृप। ||21|} (क. सु.)
सततं स्यात् ||૪||
ઉત્તમ રાજચિન્હા, शार्दूलविक्रीडित.
छत्रं तामरसं धनूरथवरो दम्भोलि कूर्माङ्कुशा,
वापी स्वस्तिकतोरणानि च सरः पञ्चाननः पादपः । चक्रं शङ्खगजौ समुद्रकलशौ प्रासादमात्स्याय वा, यूपस्तूपकमण्डलुत्य व निभृत्सञ्चामरो दर्पणः ॥ ४५ ॥
www
જે મનુષ્યની છાતી વિશાળ હાય તે ધન તથા ધાન્યને ભેગવનાર થાય અને મસ્તક વિશાળ હેાય તેા ઉત્તમ રાજા થાય. કટિ ( કેડ ) વિશાળ હાય તે ઘણી સ્ત્રો તથા પુત્રવાળા થાય અને વિશાળ ચરણવાળે હાય તા હમેશાં સુખી થાય. ૪૪
* છ લાલ—નખ, ચરણ, લ, હાઇ, તાલુ, હસ્ત, નેત્રના છેડા. ૬ ઊંચા—કાખ, હૃદય, ડાક, નાક, નખ, મ્હોતુ.
૫ કામલ~~(મ) દાંત, ચામડી, કેશ, આંગલીના વેઢા, નખ.
૫ લાંમા-નેત્ર, હૃદય, નાક, હાસડી, હાથ.
૩ વિશાળ---કપાળ, છાતી, મુખ.
૩ ટુંકા——ડાક, પીંડી, પુરુષચિન્હ.
૩ ગભાર્—ાળ, સ્વર, નાભિ.
૩૨ એવી રીતે ખત્રીશ લક્ષણા નવાં.
( ૧. મુ. )