________________
એકાદશ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. ======+= =====જન===
કાન, બ્રિકુટિ તથા ગળાનું ફળ. आवर्तकर्णा धनिनः, स्निग्धकर्णा महामुखाः । भ्रयुग्मे मिलिते कृपावर्तगल्ले कुशीलता ॥ ३८ ॥
(૫. વ.) ગોળ કાનવાળા પુરુષો ધનાઢય હોય છે. કેમળ કાનવાળા પુરુષ મહા સુખી હોય છે. અને બે ભમર સાથે મળી ગઈ હોય તેમ કુવાના ખાડા સમાન ગાલ હોય તે તે મનુષ્યને ખરાબ સ્વભાવ હોય છે. ૩૦
લલાટ ઉપરથી ફળ કહે છે. ललाटे चार्धचन्द्राभे राजा धार्मिक उन्नते। . विद्याभोगी विशाले स्याद्विषमे नैःस्वदुःखित ॥ ३९ ॥१(पा.
જે મનુષ્યનું લલાટ અર્ધચન્દ્ર જેવું હોય તે રાજા થાય અને ભાલ ઉંચું હોય તો તે ધાર્મિક થાય. પહોળું હોય તે વિદ્વાન તથા ભેગી (ભગ ભોગવવાવાળો) થાય અને ઉધું કપાળ હોય તે તે મનુષ્ય નિર્ધનપણથી દુ:ખી થાય છે. ૩૯
લલાટની રેખાઓ તથા સ્વરૂપ ઉપરથી ફળ. रेखाः पञ्च ललाटस्थाः समाः कर्णान्तगोचराः। ।
(T. 3.) भणितं यस्य गम्भीरं तं विद्यात्सकलायुषम् ।। ४०॥ ।
જે મનુષ્યના લલાટમાં સરખી કાનપર્યત પહોંચેલી પાંચ રેખાઓ હોય, તેમ જે મનુષ્યને સ્વર [ અવાજ ] ગંભીર હોય તેને દીર્ધાયુવાળો જાણવો. ૪૦
મસ્તક ઉપરથી શુભાશુભ ફળ. छत्राकारं नरेन्द्राणां, शिरो दीर्घ च दुःखिनाम् । । મધમાન ઘટNT, rifiના છy g=ઃ | ક | S . ૧• 2
રાજાઓનું મસ્તક છત્રના આકારવાળું હોય છે. દુ:ખી મનુબેનું મસ્તક લાંબું હોય છે. નીચ મનુષ્યનું ઘડાસમાન આકારવાળું હોય છે અને પાપી પુરુષોનું મસ્તક પડીયા જેવું હોય છે. ૪૧
કેશ (વાળ) ઉપરથી શુભાશુભ ફળ કહે છે. मृदुभिश्श्यामलस्निग्धैः सूक्ष्मैर्भवति भूपतिः । દિલૈ પિઃ રજૂ,
હ જુ સુવતઃ જરા ૧૧ કમળ, શ્યામ [ કાળા ] ચળકતા અને સૂક્રમ [ ઝીણા કેશથી મનુય રાજા થાય છે. અને છુટેલ, પીંગળા, જાડા અને બરડ કેશથી દુ:ખી હોય છે. ૪૨