________________
પરિચ્છેદ.
vvv
સામુદ્રિક-અધિકાર.
-~
દાંતની સંખ્યાનું ફળ,
द्वात्रिंशद्दनो राजा भोगी स्यादेकहीनकः । त्रिंशदन्ताच सुखिन एतद्धीनास्तु दुःखिताः || ३४ ॥
જે મનુષ્યને ખત્રીશ દાંત હાય તે રાજા થાય અને એકત્રીશ હાય તા અનેક પ્રકારના ઉત્તમ ભાગ ભાગવવાવાળા થાય. અને જો ત્રીશ દાંત હાય તા સુખી થાય અને આટલી સંખ્યાથી એછા દાંત હાય તેા દુ:ખી થાય છે. ૩૪ જીભ તથા સ્વરનું ફળ કહે છે.
૩૩૦
નાસિકા ( નાક ) નુ લ કહે છે.
पार्थिवः शुकनासः स्याद्धस्वनासस्तु धार्मिकः । स्थूलाग्रा विकृता नासा येषां ते पातकप्रियाः || ३६ ||
पद्मपत्रसमा जिह्वा रक्ता सूक्ष्मा सुशोभना । desired धन्यः क्षीण भिन्नस्वरोऽधमः ॥ ३५ ॥
જે મનુષ્યની કમલના પત્રસરખી લાલ અને પાતળી જીભ હેય તે તે શુભ જાણુત્રી ( અને જાડી તથા ડ્રીકા રંગની હાય તા અશુભ જાણવી. એમ ઉપરના કથનથી અનુમાન કરી લેવુ') અને જે મનુષ્યના સ્વર હંસ તથા ક્રાંચ નામના પક્ષીસમાન હાય તેા તે સ્વર ઉત્તમ જાણવા. અને ક્ષીણુ તથા ફાટી જતા સ્વર હાય તે તે અધમ સમજવા. ૩૫
(પા. 7.) )
श्वानतुल्येक्षणाचौराः पिङ्गाक्षाः क्रूरकर्मगः ।
गवाक्षाः शुभगा निम्न के राक्षा दुराशयाः || ३७ ||
( વા. 7. )
( M. 7. )
જે મનુષ્યની પાપટના સરખી નાસિકા હૈાય તે રાજા થાય અને નાનું નાક હાય તા તે મનુષ્ય ધાર્મિક થાય છે અને જેએની જાડા અગ્રભાગવાળી અને ભયંકર નાસિકા ( નાક) ડાય તે લેાકેાને પાપ ઘણુંજ પ્રિય હાયછે. ૩૬ આંખ ઉપરથી પુરુષની પરીક્ષા,
( તા. ૧.)
જે મનુષ્યનાં કૂતરા જેવાં નેત્રા હોય તે ચાર થાય. પિંગળી આંખેવાંળા પુરુષા દૂર કર્મ કરનારા હેાય છે અને ખળસમાન નેત્રા હાય ! તે શુભ જાણવાં તથા ઉંડાં ( નીચાં ) અને ઉંચ જોયાં નેત્રવાળા પુરૂષ દુષ્ટ અત:કરણવાળા હાય છે. ૩૭
ર