________________
પરિચ્છેદ.
અશુભ શકુનાધિકાર.
૩૨૩
अशुन्न शकुनाधिकार.
– – નુષ્ય અશુભ શકુને થતાં હોય છતાં પ્રયાણ કરે છે તે ક
ર્તવ્ય કાર્યમાં વિજય મેળવી શકતો નથી. માટે તે અશુભ
# શકુનો કોને કહેવાં? તે જાણવાની જરૂર છે. કારણ કે જે E.તે અપશકુન થાય તે પાછા ફરવું અને પુન: પાછળના અને ધિકારમાં કહ્યા પ્રમાણે કરવું તેથી મનુષ્યને અશુભ ફળ થતું નથી. ઇત્યાદિ બાબત જણાવવા સારૂ આ અધિકારની ગોઠવણ કરી છે.
યુદ્ધ વિગેરે અપશકુનો જણાવે છે
માર્યા (૨ થી ૫) . मार्जारमहिषयुद्धं, स्तनितं गृहदाहबन्धुकलहायम् । । વિજ્ઞાનમાત્ર સૂતરે ઘેર ૨ મ (શા. ૫.)
બીલાડાનું તથા પાડાનું યુદ્ધ (લડાઈ), મેઘની ગર્જના, ઘરનું બળવું, બંધુઓમાં કલહ વગેરે, વિજળી, વટેળીઓ (પવન), મેઘ (વાદળાં) થી ઢંકાચેલે દિવસ અને મરણ તથા જન્મસંબન્ધી આમ બે પ્રકારનાં સૂતકે આ બધાં પ્રયાણુમાં નિષેધ છે, એટલે અપશકુનરૂપ છે. ૧
ઉલકાપાત વિગેરે અપશકુન કહે છે. प्रतिसूर्यदर्शनोल्का प्रपातकेतुप्रबोधनिर्घाताः। वृष्टिः करकापातः, पुंसां प्रस्थानविघ्नाय ॥२॥
. આકાશમાં બે સૂર્ય દેખાય, ઉલ્કાપાત થાય, કેતુ નામને પુંછડીઓ તારે દેખાય, વજપાત થાય, એકદમ વર્ષાદ પડે, કરા પડવા માંડે, આ બધાં મનુબેને પ્રયાણ વખતનાં વિદનો (અપશકુને) કહ્યાં છે. ૨
* યુદ્ધ પ્રયાણનું અપશકુન क्षोभपलायनभङ्गस्खलनविपर्यासभङ्गवेगादि। યમુથવાદનાં, તણિ નિષેધા ગામની રૂ . (૧ શા. ૧. )
( રણસંગ્રામમાં પ્રયાણ સમયે) અગ્રેસરેમાં ખળભળાટ, પલાયન (ભ યથી ચાલ્યું જવું તે), ભંગાણ પડવું, ઠેસ આવવી, ઉંધા પડી જવું, અને વેગને ભંગ થવા વગેરે જે થાય તે પણ પ્રયાણના નિષેધને જ સૂચવે છે. એટલે એ અપશકુને છે એમ સમજવું. ૩
1.)