________________
૩રર
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
www~~~~~~
પરદેશ પ્રયાણ સમયે રૂદનના ધ્વનિથી રહિત એવું મુડદુ જોવામાં આવે તે તે મનુષ્યનાં પ્રિય કાર્યોને સિદ્ધ કરી આપે છે. અને ગામમાં પ્રવેશ કરતી વખતે મુડદું સામું મળેતા મહાન રોગ તથા લાંખી નિદ્રા ( મરણ ) ને ઉત્પન્ન
pes----------
કરે છે. ૩
મનુષ્યામાં ત્યાગી વિગેરેના મળવાથી થતાં શુભાશુભ શકુન दीनक्षपणोन्मत्तमव्राजक विकृतवेषहीनाङ्गाः । ( સા. વ. )
न शुभाः शुभास्तु सर्वे यतयो भिक्षोल्लसत्पात्राः ॥४॥
કંગાલ, ક્ષપણુ દ્ધભિક્ષુ), ગાંડા, સંન્યાસી, વિકૃત (ખરાબ ) વેજ્વાળા + પુરુષા, હીન અંગવાળા જેવા કે આંધળા, લંગડા વગેરે. આ સર્વ પ્રયાણ વખતે સામા મળે તે શુભ નહિં અને જો શિક્ષાથી ભરપૂર પાત્રવાળા યતિ-સાધુ મળે તેા શુભ જાણવા. ૪
શબ્દાથી થતુ શુભાશુભ શકુન
आर्ततस्वरज्ञा विभिन्नदनप्रभिन्न लघु रौद्राः ।
निन्याः शुभास्तु शब्दाः प्रमुदितपरिपूर्णष्टदशान्ताः ॥ ५ ॥
}(211.
ગા. ૫.)
પીડાયુક્ત, ઉતાવળા, સ્વરને જણાવવાવાળા જુદા જુદા દીનલેાકાના જુદા જુદા નીચેપી ખેલાતા ( કંગાલીભરેલા ) ભયંકર શબ્દો પ્રયાણ વખતે સંભળાય તે. તે નિંદાને પાત્ર કહ્યા છે અને આનયુક્ત સંપૂર્ણ હૃઢ ( મજ શ્રુત) અને શાત શબ્દો જો સંભળાય તે તેને શુભ જાણુવા, પ આશીવાદરૂપે જે રક્ષણ તેનાથીજ ભક્ષણ તેથી તે અપશકુન, संहारवीजवहुला केनचिदुक्ता प्रशस्यते नाशीः । गमने यद्वत्साक्षात्र्यक्षः क्षपयति विपक्षं ते ॥ ६॥
(શા. ૧. )
ગમન ( પ્રયાણ ) સમયે સંહારનાં ખીજે જેમાં ઘણાં છે એવી વાણીવાળી આશીષ કોઇ મનુષ્યથી કડેવાયલી હેાય તે તે શુભ શકુન કહેવાતું નથી. સંહારબીજવાળી વાણી કેમ જાણવી? ત્યાં કહે છે કે, સાક્ષાત્ ત્રણ નેત્રવાળા હર ( શિત્રજી ) તારા દુશ્મનને નાશ કરે તેવી, એટલે પ્રયાણુ સમયે તેવી વાણી એલવી તે વિચારીનેજ મેલવી એવા ભાવ છે. ૬
આ અધિકારમાં શુભ અને અશુભ એમ અને શકુન જણાવ્યાં. હવે કેવળ અશુભ શકુનાં જેની ગણત્રી કરી છે તેતરફ ષ્ટિ ખેંચવા આ ચાલતા શુભાશુભ શકુન અધિકાર પૂર્ણ કર્યો છે.
-