________________
કતૃ કમ ક્રિયાક્રિષ્ણુતાધિકાર.
----
સ્પષ્ટીકરણ—જહાટ એ પરોક્ષભૂતકાળ ત્રીજા પુરૂષનું એકવચન છે એ ટલે કૃષ્ણે ખાળક્રીડા કરે છે. ૨૧
द्रुतविलम्बित.
પરિચ્છેદ
www*****
૩૧૧
घनघनाघनकान्तिघनोऽनुजपुञ्जमिनात्रिजगुर्विगः । મુ.ર.નાં.)
सकमलोऽपिनडर्धसमां क्रियामिह विलोकयितुं च सकर्तृकाम् ||२२|| |
પુષ્કળ પાણીથી ભરપૂર વાદળાંનો કાંતિ જેવા સુંદર, પાપના નાશ કરનાર, સૂર્ય અને ચદ્રરૂપી નેત્રવાળા, ગરૂડ ઉપર બેસનારા, લક્ષ્મીજી સહિત એવા ( કૃષ્ણ અથવા રામચંદ્રે ) દૈત્ય સમૂહને, અહીં કર્તા સહિત ક્રિયાપદ ઓળખવાને છ માસની મર્યાદા છે.
સ્પષ્ટીકરણ—આમાં અર્િ એટલે પીસી નાખ્યા એ ક્રિયાપદ અને તે સ્તન ભૂતકાળ ત્રીજો પુરૂષ એકવચનનું રૂપ છે. ( અર્થાત્ કૃષ્ણે રાક્ષસ સમૂહુને દળી નાખ્યા ) અને fe: ( ગરૂડ ઉપર બેસનારા) એ કર્તા છે. ૨૨ કત્તા, કર્મ તથા ક્રિયાપદ ગુપ્ત,
अनुष्टुप् २३ थी २५.
भवानिशंकरोमेशं प्रति पूजापरायणः ।
कर्तृकर्मक्रियागु, यो जानाति स पण्डितः ॥ २३ ॥ (મુ. ૬. .) પૂજામાં પરાયણ થયેલ ભવાનીશંકર મારૂં કલ્યાણ. આ શ્લાકમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ ગુપ્ત છે. તેને જે જાણે તે પતિ કહેવાય.
સ્પષ્ટીકરણ—આ શ્લોકના પ્રથમ ચરણમાંથી મષ અભિન્ન જ ઉમેશ એમ પટ્ટો છૂટાં પાડતાં ઇચ્છિત સબંધ મળી આવે છે. હે કર !( હાથ ) તું ઉમેશ ( શકર ) પ્રતિ અનિશ ( નિરંતર )પૂજાપરાયણ થા. આમાં કર શકર એ કર્મ, અને ભવ એ ક્રિયાપદ ગુપ્ત જોવામાં આવે છે. ૨૩
એ કર્તા,
સમાસ ગુપ્ત. विषादी भैक्ष्यमश्नाति सदारोगं न मुञ्चति ।
रुष्टेनापि त्वया वीर शम्भुनारिः समः कृतः ॥ २४ ॥
(મુ. ર. નાં.)
હે વીર ! તેં રાષવાળા થઈને પણ તારા શત્રુને શ ંભુના જેવા કર્યો. જેમકે શંભુ વિષાદી ( કાલકૂટ વિષનું ભક્ષણ કરનારા ) છે તેમ તારા શત્રુ પણ વિષારી ( દુ:ખને લીધે કંટાળીને ઝેર ખાનારા ) થયો છે તથા શંભુને માટે માપશે કહીએ કે નવા રોલ ન ધ્રુવલ (લવાર: અન્ત = *શિ) એઢલે ધા