________________
૨૧૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
ગના–પાર્વતી સહિત છે અને અગ–કૈલાસને છોડતા નથી તેથી તારા શત્રુને માટે પણ સારો ન મુતિ એટલે હમેશાં રગને છોડતો નથી અર્થાત્ હમેશાં માં રહે છે. ભિક્ષા માગીને ખાય છે એ વિશેષણ સારી રીતે બન્નેને માટે સમાન છે. ૨૪
વિભક્તિ ગુમ. प्रमोदं जनयत्येव, सदारा गृहमेधिनः।।
કે ઘર્ષ જમી, માં સત્તાવિ ૨I (યું. ન.)
ધર્મ અને કામ એ બન્ને ને સાથે હોય તે સદારા (સ્ત્રીવાળા) ગૃહસ્થ આનંદ ઉત્પન્ન કરે જ છે.
સ્પષ્ટીકરણ–આમાં ગૃહસ્થ અનેકવચનમાં છે અને ક્રિયાપદ એકવચનમાં છે તેથી એ વાકયમાં દોષ જણાય છે માટે વિર: એ ષષ્ઠી વિભક્તિ એકવચન સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે થઈશકે છે અને સવા એમાં તથા 1 એમ બે પદ છૂટાં પાડવાં તેથી 11 એટલે ગૃહસ્થની લક્ષ્મી જે સાથે ધર્મ અને કામ હોય તો હમેશ આનંદ આપે છે એ ખરે અર્થ થાય છે. ૨૫
સમજવાના અને સમજીને યાદ રાખવાના ઉપયોગી વિષયો સામાન્ય ભાવાવડે જે કે તરત સમજાઈ જાય છે પણ તેમાં બુદ્ધિને મહેનત ન પડેલી હોવાથી તેને તે સાચવી રાખવાને વિશેષ આદર હતો નથી. વગર મહેનતે મળેલું ધન સાચવી રાખવાના પ્રયત્ન કરતાં હમેશાં પૂર્ણ પ્રયત્નને પરિણામે જે વસ્તુ મળે છે તે બહુ આદરપૂર્વક સાચવી રાખવામાં–તેનું પૂર્ણ રક્ષણ કરવામાં આવે છે અને વારંવાર તેનાતરફ ધ્યાન ખેંચાયા કરે છે. તેમ જ વિષય સમજવામાં બુદ્ધિને વિશેષ શ્રમ પડયે હોય તેવા વિષય વિશેષ યાદ રહે છે. તત્વવિચારના કઠિન વિષયે સમજવા માટે કંટાળો ન લાવતાં પૂરત શ્રમ લેવાને બે ઉઠાવવાની બુદ્ધિમાં ગ્યતા પ્રાપ્ત થાય તે માટે તેની કટી કરનારા આવા શબ્દફૂટ અને અર્થકૂટના સાહિત્યના કે બહુ ઉપયોગી છે અને તે બુદ્ધિને ખીલવે છે અને સમજાયા પછી જેમ કોઈપણ વિષયમાં ફત્તેહ મેળવનારને આનંદ અને સંતોષ થાય છે તેમ આનંદ અને સંતોષ આપનાર બને છે. માટે આવા સાહિત્યનું પણ થોડું આસ્વાદ કરાવી આ અધિકાર સમાપ્ત કરવાની સાથે હવે પછી શકુન અધિકાર કે જે બુદ્ધિને માટે ભાવિ અનુમાને કરવામાં કટીરૂપ છે તેને સ્થાન આપવામાં આવે છે.