________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ–ભાગ ૩ જો. *ಹಿಂಗ=========
7777~~~
આ ત્રીજા વિભાગના દશમ પરિચ્છેદથી આરંભ થાય છે. એમાં સમાવવામાં આવેલા દરેક પરિચ્છેદમાંના અધિકારા કોઈ વિસ્તારવાળા તા કાઈ સ ંક્ષેપવાળા, તે તે વિષય તેના તેના વિષયની આવશ્યક્તાના પ્રમાણમાં તેમજ તે વિષયને ઉપદેશ જેએને જરૂરના છે તેની યાગ્યતાના પ્રમાણમાં દાખલ કરેલા જોવામાં આવશે. વિચારશીલ મનુષ્યેા સહજ સમજી શકે તેવુ જ છે કે આ સઘળા વિષયે જૈનશાસનમાં સૂત્રરૂપે જણાવેલા વિધિ તથા નિનષેધાના પદ્મવનરૂપજ છે. વગર જરૂરના કે વિપરીતભાવનાને પોષણ આપે એવા એક પણ શબ્દ ન આવે તેની સંભાળ લેવામાં આવી છે.
દેશમ
વળી આ ત્રીજા ભાગમાં હાલ ચાલતા વ્યવહારમાં ઘણાં ઉપયેગી વિષયાના જથા ગોઠવવામાં આવ્યા છે. તથા પરસ્પરમાં ચાલતા ઝઘડા બંધ કરવા સારૂ ગર્ભિત રીતે ઉપદેશ આપ્યા છે. “ શરીરે સુખી તે! સુખી સર્વ વાતે, શરીરે દુઃખી તેા દુ:ખી છે સદા તે. ” એ કહેવત ઉપર પણ ધ્યાન આપીને શરીરનું કેમ રક્ષણ કરવું ? એ વિષય ઉપર પણ સારી ચર્ચા કરી છે.
श्री मंगलाधिकार મેાક્ષસ્વરૂપ ઋષભદેવ ભગવાનની સ્તુતિ,
વસન્તતિષ્ઠા ( ૧ થી ૩.) त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युं, नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र पन्थाः || १ |
સુનીંદ્ર ! આપને મુનિ લેાકેા પરમ પુરૂષ કહે છે, તથા અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરવામાં મેાઢા આગળ રહેલ સૂર્ય સમાન કહેછે
અને નિમળ કહે છે. મુનિયા આપને મેળવીને મૃત્યુને જીતે છે તેમજ આપ વિના અન્ય મેાક્ષના રસ્તા નથી એમ કહે છે.
વિવેચન—માનતુંગાચાર્ય વિનયપૂર્વક સ્તુતિ કરે છે કે હું ઋષભદેવ ભગવાન્ ! અત્યંત મનશુદ્ધિવાળા પુરૂષા શાંત મનથી વિચાર કરીને કહે છે આપ દારિક તથા સક પુરૂષ કરતાં શ્રેષ્ઠ સિદ્ધ સ્વરૂપ છે. વળી જેમ સુયેના પ્રકાશમાં અંધકારનેા ભાસ માત્ર હાય નહીં તેમ આપ કૃપાળુનાં અંત:ક