________________
શ્રીમ ગલાધિકાર.
---
-
રણમાં દર્શન થવાથી પાપરૂપી અંધકાર ટકી શકતા નથી. તેમજ આપ રાગ તથા દ્વેષથી રહિત હાવાને લીધે જે મનુષ્ય આપના સમાગમ કરે છે તે મનુષ્ય રાગ દ્વેષથી રહિત થાય છે. સુનિયેા આપની સેવા કરવાથી મૃત્યુને જીતી લે છે એટલે સંસારમાં અનેક વખત થતી ભ્રમણામાંથી મુક્ત થાય છે. આવા કારણથી શાસ્ત્રોમાં આપને મૃત્યુંજય ની ઉપમા આપી છે. હે દેવાધિદેવ! મેાક્ષને આપ વિના ખીજો કાઈ રસ્તા છેજ નહિ. ૧
સર્વ દેવના નામવડે ઋષભદેવ ભગવાનનું સ્તવન, त्वामव्ययं विभुमचिन्त्यमस ज्यंमायं,
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् | योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ||२||
આપ ક્ષય રહિત, વિભુ, અર્ચિત્ય, અનન્ત ગુણવાળા, આદ્ય, બ્રહ્મસ્વરૂપ, ઇશ્વર, અનંત, કામદેવને વશ કરનારા, યાગીશ્વર, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ–તથા જ્ઞાને કરીને સર્વવ્યાપક, એકસ્વરૂપ, ક્ષાયિક કેવળજ્ઞાન સ્વરૂપ અને અમલ છે, એમ સત પુર્ષા કહે છે.
પરિચ્છેદ.
-------
3
વિવેચન—માનતુંગાચાર્ય ઋષભદેવ ભગવાનની પુન: સ્તુતિ કરે છે કે હે વિભા! મુમુક્ષુ પુરૂષા કહે છે કે આપ ચંચળ સ્વભાવથી રહિત છે! એટલે સ્થિર સ્વભાવવાળા છે, પુષ્કળ સમૃધિવાળા અથવા કર્મને નમૂ ળ કરવામાં સમર્થ છે, જાણી ન શકાય તેવા સ્વરૂપવાળા છે. અથવા તમારૂં સ્વરૂપ કાઇથી કળાય નહિ એવા છે, તમારામાં એટલા બધા ગુણા છે કે તેની ગણના થઈ શકેજ નહિ અથવા ખીજા દેવાની માફક જેના મનમાં પણ સંકલ્પ વિકલ્પ રૂપી યુદ્ધ નથી, લેાક સૃષ્ટિના હેતુથી આપ આદ્ય છે. અથવા આદ્ય તીર્થંકર છે અથવા પંચ પરમેષ્ટિમાં મુખ્ય છે. આપ અનંત આનંદ સ્વરૂપ હાવાથી સર્વથી અધિક સમૃદ્ધિવાળા છે. અર્થાત્ બ્રહ્મસ્વરૂપ છે, સર્વના ઉપર નિયંતા હેાવાથી ઇશ્વર છે, અનંત જ્ઞાનદર્શનના યાગથી અનંત છે, જગા નાશ કરવામાં જેમ પૂછડીએ તારા ઉગે છે તેમ કામદેવને નાશ કરવામાં આપ કારણભૂત છે, અર્થાત્ આપ કામદેવને વશ થયા નહિ, પરંતુ કામદેવને આપ ભય આપેા છે. ચેાગી એટલે મન, વચન અને કાયારૂપ વ્યાપારને જીતનારા સામાન્ય કેવલી તેના ઇશ્વર છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને આપ હસ્તામલની પેઠે જાણા છે અથવા જ્ઞાની પુરૂષને અવિધ યોગ શીખવનારા છે, જ્ઞાને કરી સંગત હેાવાથી