________________
પરિચ્છેદ. મૂવિચારાધિકાર.
૨૯૧ નકાર== = === ======= === == === પાછળ પાછળ આનંદભેર આવતા હતા. તેઓનાં નેશડાં છેટે છેટે હતાં. તેમની વચ્ચે આડી નદી હતી.
એક વખત આખી રાત વરસાદ થયો, તેથી નદીનાળાં ભરાઈ ગયાં, ને કીચડ પણ થઈ ગયો. તેથી સવારમાં ઉઠતાં નાજાને વિચાર થઈ આવ્યું કે, આપણે આજે કયાં ઢોર ચરાવશું? રાત્રે વરસાદ થયો છે. તે કઈ જગે નદીનાળાંની અડચણ વગર ઢોરાંને લઈ જવાય એવી ઠીક હશે ? એ બાબત શિવદાસને પૂછું તો ખરે? તે શું કહે છે, એવા ઈરાદાથી શવદાસને બોલાવવા લાગ્યા.
ના –શવદાસ! હે એએએ !!! આઈ આવ આઈ. શવદાસ–હે એએએ ! શું કામ ? શું કામ !!! ના –હે એએએ! આઈ આવ!!મારી પાહે. શવદાસ–અલ્યા, હે એએએ !! કાંઈ કામ બામ કહેતે ખરો. નાજો–ડેએએએ! કામવાળાના દીરા ! હે એએ! આઈ આવ આઈઈઈ.
શવદાસે જાણ્યું કે, પિતાને મિત્ર આટલે આગ્રહ કરીને બોલાવે છે તે જરૂર જવું જોઈએ. કદાપિ કાંઈ માટે સ્વરેથી ન કહ્યા જેવું જરૂરનું કામ જ હોય ! આતે વગડે છે તેથી સે જણ આવતા જતા હોય તે સાંભળે, માટે મારે જવું એ ઠીક છે, એમ ધારી કછેટે વાળી લીધે, ને ધાબળો ડાંગપર ભરાવી લીધે. નદીમાં જતાં જતાં પાણી છાતીપુર થઈ ગયું, કપડાં પલળી ગયાં; ફક્ત ધાબળો ડાંગપર ભેરવી અદ્ધર રાખવાથી કેરે રહ્યો. એ રીતે પોતાના મિત્ર પાસે ગયે.
શવદાસ–ભાઈ નાજા ! હું કામ સે? નાજો–કામ વના તે બોલાવ્યું હશે? શવદાસ–તારે હું કામ ? તે કહી દેને ?
ના —લે ! આ તે ઘોડે ચડીને હું આ સું? ઉતાવળો હું થાય સે !! ધીરે ધીરે કહેવાય છે.
શવદાસ–પણ ચટ સરીખો બેલદેને કે હું કામ મને લાગે?
ના–મેંતે એટલા હારૂ બોલાવ્યું કે આખી રાત મે વરસે તે હવે “આપણે ચ્યાં આઠહં?”
શવદાસ–તે માળા ભૂત! એટલું પૂછવું હતું તે મને અહીં સુધી હું કામ બેલાબે? હું ત્યાં, બેઠે બેઠે કહેત નહિ! આ મારાં લુગડાં પલળી ગયાં ને ઉતરતાં દુખી થયે. તેતે થાત નહિ.
ના –ભૂતના ભાઈ! મને હું ખબર કે તું આ આળસુ થઈ ગયે હઇશ? * વગડામાં રહેનાર ભરવાડ વિગેરે પિતાનું રહેઠાણ કરે છે તેને નેશડો કહે છે,