________________
૨૭૪
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
-૦૦ થ===
===
જ્યાં અહ્વાને ડર નહીં!' મતલબ કે જો પરમેશ્વરના તારે ડર હાય તા અમારે માળીએ ચાલ જ્યાં પરમેશ્વરના ડર પણ નથી. આવી રીતનું ઇશ્વર સખશ્રી અજ્ઞાનતાનું મેલવું સાંભળી આરખ વગરએલ્કે રહ્યો.
દેશમ
મિઆણા લેાકે પાતાના મળ ને હિંમતને લીધે બીજા બધાથી કેવું નિડરપણું રાખતા, તે આ વાત ખતાવી આપે છે; તે એટલેસુધી કે પરમેશ્વરના ડર સાને હાવા જોઇએ તે ડર પણ લેખતા નહિ. ને માનતા હાય કે જાણે પેાતાના શૂરના આવેશથી “ર” એ ચીજ નાશ થઈ ગએલ છે; તેાપછી પરમેશ્વરના ડર પણુ કયાંથી હાય ! આ ઇશ્વરસંધી પૂરી અજ્ઞાનતા અને જંગલીપણું કહેવાય. આવા લેાકેાને ભણાવી ગણાવી સારા સહવાસમાં રાખી, સુધારવામાં આવે તે તે શૂરવીર જાત ઘણી ઉપયેગી થઈ પડે. આ વાત અગાઉના વખતની કહેવાય છે પણ હાલમાં તે લેાકેા કેટલેક દરજ્જે સુધરતા જાયછે.
માલ ભલે લૂતી ગયા, પન ભરટીઉં મારી પાસે છેકની !!!
*ઈડરમાં લુકમાનજી વાઘેારા રહેતા હતા, તેને અસમાલજી કરીને વાણે!તર હતા. પેાતાનેા કેટલેાક માલ મુંબાઇથી અમદાવાદ આવેલા હતા તે લાવવા માટે અમદાવાદ અસમાલજીને મોકલવામાં આવ્યા. તમામ માલ ભરત આ મુજબ તપાશીને લાવે તેસારૂ તે માલનું ભરતીઉં તેને આપવામાં આવ્યું હતું.
અસમાલજીએ અમદાવાદ આવી પેાતાના શેઠના માલ ભરતીઓ મુજબ તપાશી લીધા; ને એ ગાડાં ભરી રાત્રિના અગીઆરેક વાગતાને સુમારે અમ દાવાદથી ઈડર આવવા નીકળ્યા. અસમાલજીને ચારાના ડર બહુ લાગતા હતા. તેથી ગામના પાદરમાંથી ગાડાવાળાએસાથે માટે માટે સાદે વાતા કરી વખત ગાળવા લાગ્યા. ગાડાવાળાએ જરાક કું ખાય કે અસમાલના જીવ તળે ઉપર થઈ જાય! તુરત તેમને જગાડી વાતે ચાલતી કરે.
રસ્તામાં કેટલાક કાળીઆએ 'હેઠું રાખ્યું હતું. થાક કેસ આવ્યા એટલે કાળીએ જૂદી જૂદી દિશામાંથી ઉઘાડી તરવાર સહિત આવી ગાડા ઉપર ચઢી ગયા. ગાડાવાળાએ હૅઠે ઉતરી એક જગાએ જઈ બેઠા. અસમાલજી ધ્રજતા જતા ચારાને કહેવા લાગ્યા કે, “ મારા જાન લેસે નહિ; ટમારે ટુ હાય કે ખટ્ટુ લઈ જાઓ. હું જરીપન ખેલવાના નથી. ” ચારેા ગાડામાંથી જે જે કિંમતી માલ હતા તે લઈ ગયા.
કૌતુકમાળા. ૧ પીડા.
**