________________
પરિચ્છેદ.
મૂઅધિકાર.
રંગને કાંઈ હરક્ત ન થાય એટલા સારૂ જેડા પહેરાવી લીધા. ચાલતાં ચાલતાં એક મોટી નદી આવી. ઓરતે જાણ્યું કે હવે તેનું ફાવશે નહિ. ને મને રજા આપી દેશે; પણ રંગને હરક્ત થવા ન દેવી, એ તેનાં ધણીના ધ્યાનમાંજ હતું, તેથી ઓરતને પ્રથમ પિતાના ખભા ઉપર નાખી નદીમાં ચાલ્યું. જરા દૂર ગયે એટલે ઓરતના પગ બરાબર પાણી થવા આવ્યું, ને રંગ ભીંજાવાની સંભવ લાગે, એટલે તરત ખભા ઉપરથી ઉતારી બે હાથવતી બે પગ ઉંચા ઝાલી રાખી ચાલવા માંડ્યું. ફક્ત શરત મુજબ પગના રંગને બચાવવાતરફ જ તેણે પોતાનું લક્ષ રાખ્યું. આમ થવાથી પગ ઉંચા રહ્યા ને ઉંધે માથે આખું શરીર પાણીમાં ઘસડાતું ચાલ્યું. તે બાઈએ ઘણું કલ્પાંત કરવા માંડયું પણ જંગલી સાંભળેજ શું કામ ? મેઢામાં પાણી પસવા લાગ્યું ને તેથી મૂંઝાવા માંડી. પણ આ કેળભાઈ લીધી વાત મુકે તે લાજ જાય ! ધીરે ધીરે નદી ઊતરી ગયે. ઓરત ઉધે મસ્તકે પાણીમાં ઘસડાવાથી બેભાન થઈ મરણ પામી. કાંઠા પરના લોકેએ મળીને ઠપકો આપી દયું, “અરે ! મૂ, આમ ટ્રારની માફક દસડી કેમ લા ? આ જે, એનામાં જીવ પણ નથી. અરે ! રામ રામ ! તે બિચારીનો નાહક જીવ લીધે, તારે એમ શામાટે કરવું પડયું ? કોળીએ કહ્યું, “જીવતે ગયે પણ રંગતે રહે,” માણસેએ કહ્યું, “રંગતે રહો” એ શું? તે કોળીએ કહ્યું તેના માબાપની સાથે મારે શરત હતી કે તેના પગની મેંદીના રંગને કાંઈ હરકત આવવા દેવી નહિ. જૂઓ એના પગ ? બરાબર જાળવ્યા છે કે નહિ! જાળવતાં મરી જાય તેમાં મારે વક શાનો? આવી રીતનું કેળીનું બોલવું સાંભળી લે કે તેની મૂખઈને હસવા લાગ્યા, ને કેબીભાઈ તો ઘરતરફ ચાલતા થયા.
જંગલી ને જડસા જેવા માણસને જે હકીકત કહેવામાં આવી હોય, તેનું પરિણામ પિતાને ભયંકર ને દુ:ખદાયક થતું હોય તેમ છતાં પણ કહેલી વાત છેડતા નથી, તે બતાવવાને આ વાતનો હેતુ છે.
ના ભાના હમ, હું ભૂખ્યો નથી. એક ધાણધાર મૂલકને કણબી, પિતાના, દૂરના સગાને સગે અમદાવાવાદમાં રહેતું હતું. તેને ત્યાં કામ પ્રસંગે આવીને ઉતર્યો. દૂર ગામને સગે પિતાને ત્યાં ઘણે દિવસે આવ્યો, તેથી તેને સારૂ, સારી સારી ને સ્વાદિષ્ટ -
કૌતુકમાળા. ૧ રાંધણપુરની આસપાસને મુલક.