________________
ર૫ર
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે.
દશમ
જેરથી છતા હોય તો કઈ જગ્યાએ એકલે હોય ત્યારે અથવા બીજાને આપવા દ્રવ્ય ન હોય ત્યારે તેની સામે ભય આવીને ઉભે રહે છે. આવી રીતે તેઓ પરિણામે દુઃખી થાય છે. ૩
મૂર્ખનું લક્ષણ. परकाव्यैः कवित्वं यद्गा याचितभूषणैः। . या च याचनया वृत्तिस्तदेतन्मूर्खलक्षणम् ॥ ४॥
બીજાની બનાવેલી કવિતાઓથી પિતાનું કવિપણું જણાવે, માગેલા દાગીના પહેરીને અભિમાન કરે અને ભીખ માગીને પિતાની આજીવિકા ચલાવે એ સૂનું લક્ષણ છે. ૪ તથા—
મૂર્ખશિરેમણિ કોણ? चारुपियोऽन्यदारार्थी सिद्धेऽन्ने गमनादिकृत् । । નિા છોડચ, નિતીનાં નિઃપા (સં. મુ.)
શ્રેષપણાની ચાહના રાખનાર છતાં પરસ્ત્રીની ઈચ્છા કરે તે, સેઈ તૈયાર છતાં ત્યાંથી ચાલ્યા જાય અથવા કંઈ કામમાં લાગી જઇ વિલંબ કરે અગર કલેશ કરે છે અને નિધન છતાં મોજમજાહ કરવાની ઝંખના કરતે હોય તે મૂર્ખામાં શિરેમણિ ગણાય છે. કારણ કે પરસ્ત્રીની ઈચ્છા કરનારનું શ્રેષપણું હયાત રહેતું જ નથી, તૈયાર રઈને તરછોડનારે પોતાનું જ બુરું કરે છે અને દરિદ્ર છતાં મોજમજાહના વિચાર કરે તેમાં તે વિચાર પાર ન પડવાથી ખાલી તેનું લેહી બળે છે. ૫ પિતાની ભૂલ છતાં અન્ય ઉપર આપ.
ચર્ચા (૬–૭). विपुलहृदयाभियोग्ये, खिद्यति काव्ये न मौख्ये स्वे । ।
ગાં) निन्दति कञ्चुकमेव प्रायः शुष्कस्तनी नारी ॥६॥
મૂર્ખ છે તે જ્ઞાનીથી સમજી શકાય તેવા કાવ્યમાં (કવિતામાં) ખેદ પામે છે, પણ પિતાની મૂર્ખતામાં ખેદ પામતે નથી, કે જેથી તેના ભાવને તે જાણી શકતું નથી. ઘણૂંકરી સંકુચિત સ્તનવાળી સ્ત્રી કમખાને (ચોલીને) નિદે છે પણ પિતાનાં સ્તન સુકાઈ જવાથી કમ મેટે જણાય છે એ તરફ તેનું ધ્યાન જતું નથી. ૬