________________
રામ
૨૨૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. જનજનકઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝનજરૂર જ
આ પ્રમાણે શાહનું બોલવું સાંભળો હુરમે વિચાર્યું કે “જે હું વધારે હઠ કરીશ તે હવે સારમાં “કેઠી એ કાદવ નિકળે તે પ્રકાર બનશે ! ઘણું તાણવા જાઉં તે તુટી જતાં વાર લાગવાની નથી, અને શાહની શુદ્ધ પ્રીતિ બિરબલ ઉપર છે, એટલે મારી ખટપટ હવે નકામી છે જેથી શાહનું મન જાનવી ઉપાય આદરૂં તેજ ઠીક થાય, નહિ તો “ડાહપણથી દાટ વળશે.” એમ વિચારી શાહ પ્રત્યે કહેવા લાગી કે “ખુદાવિંદ ધન્ય આપની નેક ટેકને ? હું એજ જેવા ચાહતી હતી કે દિલ્હીપતિ દિલદારપણાના ધર્મને પૂર્ણપણે ઓળખે છે કે નહિં; પણ હવે મને પૂર્ણ ખાત્રી થઈ તેથી હું આપના અવિરલ પ્રેમને શતકેટિ ધન્યવાદ આપું છું?
તદનંતર શાહે હરમ પ્રત્યે જણાવ્યું કે “જો આ વાક્ય તમારા ભેદભાવરતિ હશે તે તેથી હું ઘણું જ સંતોષ પામું છું અને ભલામણ કરું છું કે-જે બિરબલનું બુદ્ધિબળ કોઈપણ યુક્તિ આગળ શાંત કરી શકો તેવી યુક્તિ શોધી કહાડે તે તમારા ભાઈના અપમાન થયા બદલને બદલો વળી શકે તે રસ્તો મારી પાસે છે. ” આવાં શાહનાં વાકો સાંભળી હુરમ નમ્રતા સાથે બોલી કે” જે આપ ગુસ્સો ન કરો તે ગમ્મતખાતર એક યુક્તિ રચીએ કેકાલે પ્રાત:કાળે આપ મારા ઉપર ગુસ્સે બતાવી કેપભુવનમાં નિવાસ કરો અને બિરબલને એ તાકીદી હુકમ આપો કે આજે હુરમસાહેબ પિતાની મેળેજ અહીંયાં આવી મને મનાવી જાય તેવી યુક્તિ લઢાવો. જે એ યુક્તિમાં પછાત પડશે અને કોઈ બીજે એ કામ પાર પાડશે તો હું તમારી જગ્યા (હોદો) બીજાને સેંપી દઈશ! આજે મારી ટેક રાખવા એ યુક્તિ રચવાની અત્યાવશ્યક્તા છે. “ લાખ જતાં પણું સાખ રહેવી જોઈએ. માત્ર નોકચોકનાં નાણાં છે જેથી તે કામ જલદી પાર પાડો. તેમજ બીરબલ મને સમજાવવા આવશે તે પણ હું કેઈપણ પ્રયતવડે એનું કહેવું માનીશજ નહિં, એટલે તે કામ તેનાથી પાર ન પડયું જાણી તેને ચાર્જ હુસેનખાને આપવામાં કશી અડચણ રહેશે નહિં. પરંતુ આપ આ વાતનો ભેદ તેને કશો આપશો નહિ.
આ પ્રમાણે હુરમની પ્રપંચરચના જાણી શાહે વિચાર્યું કે “બીરબલ હરેક પ્રયત્ન તેને મારી પાસે મોકલ્યાવિના રહેનારજ નથી એવી મને પક્કી ખાત્રી છે.” એમ જાણે તે વારતા શાહે કબુલ રાખી તેજ ગોઠવણ મુજબ પ્રાત:કાળે હરમસાથે દરબારી લોકો જાણે તેમ તકરાર ઉઠાવી પ્રપંચરચના અમલમાં લીધી અને બીરબલને પૂર્વોક્ત પ્રમાણે તાકીદ આપી. તે સાંભળી બીરબલે વિચાર્યું કે “દંપતિ (ધણ ધણીઆણું) ની તકરાર લાંબે વખત ટક