________________
१८४
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
બુદ્ધિમાન લેકે ક્ષમા કરે છે એટલે સહન કર્યા કરે છે તે પણ
વિચારનું જ કારણ છે. यदपसहति मेषः कारणंतत्महत् मृगपतिरपि कोपात्सङ्कचत्युत्पतिष्णुः। हदयनिहितवैरा गूढमंत्रप्रचाराः, किमपि विगणयन्ते बुद्धिमन्तः सहन्ते।।८।।2.3
વિશેષ બળથી પ્રહાર કરવા માટે ઘેટે પાછા હઠે છે અને તલપ મારવાની ઈચ્છાવાળો સિંહ પણ પિતાના શરીરને સંકેચે છે તેમ હૃદયમાં વેરને છુપાવનારા, વિચારવાળી ગોઠવણને ગુઢ રાખનારા બુદ્ધિમાન પુરૂષે કાંઈપણું ગણતરી કરીને જ સહન કરે છે. મતલબ કે વિચાર કરીને જ પગલું ભરનારા પુરૂ પિની સામે તેના શત્રુઓ ફાવવાને બદલે પરિણામે ફસાઈ જાય છે. કારણ કે વિચારશક્તિવાળો પુરૂષ જુસ્સાભર ચડી આવતા શત્રુને પિતે પાછળ હઠી પૈયું આપી પિતાને દાવ આવતાં પકડી પછાડી દે છે. ૮
ઉલટાલય નહિ તપાસવાથી પશ્ચાતાપ.
શાવિત્તિ (૧-૨૦--) कश्चिल्लक्षमुदीर्य पृच्छतु शुकं विद्वांसमुचेऽत्र कः सन्देहस्त्वितिमात्रशिक्षितशुकः पृष्टस्तदेवाब्रवीत् । तावन्मात्रकृतप्रतीतिधनिना क्रीतो गृहीखापगं, લડશ સોર દા પુરતો જ કરાશર |
એક ઠગારે પિપટ પાળીને બીજાની પાસેથી લાખ રૂપીઆ કઢાવા “એમાં શું સંદેહ છે એ અભ્યાસ પિપટને કરાવ્યું. સુવર્ણની ઘુઘરીવાળું રૂપાનું પાંજરું બનાવી પોપટને અંદર રાખી એક નગરમાં વેચવા માટે ફરવા લાગ્યો અને તારો કહેવા લાગ્યું કે આ પોપટ સર્વ શાસ્ત્રને જ્ઞાતા છે અને પોપટની લાખરૂપીઆની કિંમત છે આવા શબ્દો એક ધનાઢ્ય શેઠે સાંભળ્યા અને તેમને બોલાવીને પિપટને ધનાઢયે પૂછ્યું કે કેમ પોપટ ! તારી લાખરૂપીઆ કિમત છે? ત્યારે શુકે જવાબ વાળ્યો કે તેમાં શું સંદેહ છે?
ફરી શેઠે પૂછયું કે તું સર્વ શાસ જાણે છે? જવાબમાં પિોપટે કીધું કે તેમાં શું સંદેહ છે? આવા બે જવાબ ઉપરથી શેઠ ખુશ ખુશ થઈ ગયો અને લાખ રૂપીઆ ગણું આપ્યા, બાદ દુકાને ગયે. તારે દુકાને જઈ શેઠનાં વખાણ કરવા લાગ્યું કે આપ ગુણગ્રાહી છે. વિગેરે પ્રશંસા કરતે કરતો ચાલો ગયો અને કહેતે ગયો કે શેઠજી એ પિોપટનો ભજનનો સમય ચાલ્યો ગયો છે