________________
પરિચ્છેદ.
વિચાર–અધિકાર.
* ૧૮૫
જેમ પહેલાં કોઈ વિદ્યાની સિદ્ધિમાન પુરૂષ સિંહનાં હાડકાં જેવાથી સિંહનું આખું શરીર બનાવીને તેને સજીવ કરવા તત્પર થયો. તેને સન્મિત્રે વા છતાં ગર્વથી સજીવ કર્યો તે (સિદ્ધ) તેજ સિંહથી હણાયે. તું પણ તેમ જાણુ.
આ દષ્ટાન્ત કોઈ વિચારહીન અભિમાની શક્તિમાન પુરૂષ અને તેના મિત્રના સંબંધનું છે અથવા વિચારહીનને વિદ્યા વિગેરેનું દાન દેવાઉપર છે. ૩-૪
દુ:ખને ખસેડવાનો સરલ ઉપાય. विचारदर्पणे लग्नां, धियं धैर्यधुरंगताम् ।
आधयो न विलुम्पन्ति, वाताश्चित्रानलं यथा ॥ ५ ॥
જેમ પવનો ચિત્રમાં રહેલા અગ્નિને નાશ કરી શકતા નથી તેમ વિચારરૂપી આરીસામાં આસક્ત થયેલી, ઉત્તમ ધીરજથી ઘેંસરીને પ્રાપ્ત થયેલી બુદ્ધિને મનની પીડાઓ છીનવી શકતી નથી. ૫
અવિચારથી આવતી આપત્તિ અસાધ્ય વ્યાધિજેવી છે. शल्यवन्हिविषादीनां, सुकरैव प्रतिक्रिया । सहसा कृतकार्यस्याऽनुतापस्य तु नौषधम् ॥ ६ ॥
શલ્ય (બાણને શરીરમાં ચેલે ભાગ), અગ્નિ અને ઝેર વગેરે પદાથી હરકત આવી હોય તો તેની પ્રતિક્રિયા (તે દુ:ખ મટાડવાની ક્રિયા) સુકર છે એટલે કે સુખેથી કરી શકાય છે પરંતુ સાહસથી કરેલ કાર્યના ૫ શ્ચાત્તાપનું કાંઈ ઔષધ નથી. ૬ . વિચારહીન કાર્યનું પીડાકારક પરિણામ.
માની. (૭-૮) उचित मनुचितं वा कुर्वता कार्य जातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अति रभसकृतानां कर्मणामाविपत्ते
(g. ૨. ) भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥ ७ ॥
યોગ્ય કે અયોગ્ય ગમે તેવું કાર્ય કરતી વખતે ડાહ્યા માણસે-પંડિતે અને વશ્ય તેનું પરિણામ વિચારવું જોઈએ. (કારણ કે) અતિ ઉતાવળે કરેલાં કાચૅનું પરિણામ વિપત્તિરૂપે શની પેઠે હૃદયમાં દાહ કરનાર થાય છે. ૭
૧
થી