________________
૧૭૪
વ્ય:ખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
દશમ ચાચા ન જ ર =
*****
વાર ભૂલ કરે છે અને તેતરફ બેદરકાર રહેવાથી થતા નુકશાનને સહન કરે છે. આ શું છે તે તમે જાણાછે ? તે કાંઈ નિવન નથી છતાં તેતરફ્ જોઇએ તેટલું લક્ષ આપવામાં આવતું નથી અને તેથીજ માણસ વારંવાર અન્યાય, દ્વેષ, અને ભૂલેા કરી પેાતાની ઉન્નતિના પ્રતિષધરૂપ પોતેજ થાય છે.
આ શું છે તે જાણવાની જિજ્ઞાસા થાય છે ? તેા ચાલા, સાંભળેા તેનું નામ સાવધાનતા છે. તે સાવધાનતાનુંજ ગ્રહણ કરી રાખવાથી વારંવાર થતી ભૂલા મટી જાય છે. ઘણા માણસા વાંચે છે વધારે, સમજે છે વધારે, અને વિચારે છે પણ વધારે, પરંતુ તે પ્રમાણે વર્તન કરવામાં ઘણી વખત નિષ્ફળતા પ્રાપ્ત કરે છે, અને તેનું કારણ એટલુંજ છે કે તેમણે સાવધાનતાને પરિત્યાગ કર્યો છે.
કોઇપણ કામમાં તમારે વિજય મેળવવા હાય તા તે કામ કરતી વખતે સાવધાનતાને જાળવી રાખજો.
આ સાવધાનતાને જરાપણુ દૂર ખસવા દેશે નહિ, તેા તેથી તમારા કાચમાં ભાગ્યેજ વિઘ્ન આવશે. સાવધાનતા એ દરેક કાર્યમાં ડુખતાને મહાર કાઢનાર છે. ખાટુ કામ કરતાં પહેલાં સાવધાન થજો અને વિચાર કરો કે આ હું શું કરૂંછું? આ કામ કરવું શું મને ચેાગ્ય છે? આમ પાતે પેાતાને પ્રશ્ન કરવાની સાવધાનતા રાખજો. તરતજ તમેા આડે રસ્તે જઈ ખાટુ કામ કરતા હશે। તા ચેતી જશે અને સવળે રસ્તે વળશેા. સાવધાનતા એ શું છે? તે માણસ માત્રને ખાટાં નૃત્યેાથી ખચાવનાર છે.
ન્યાય કરનારાએ અન્યાય કરતાં ડરવું જોઇએ, ખીજાઓના વૈરી થતા ૫ઢેલાં તેનાપર વેર રાખતાં અટકવું જોઇએ, બીજાના દ્વેષ કરવા જતાં પાછાં પગલાં ભરવાં જોઇએ. ચારી, અન્યાય, લાંચ, વ્યભિચાર વિગેરે દુષ્ટ ક્રમાં કરતા પહેલાં પાતે પાતાને ઉપરના પ્રશ્ન પૂછવાની સાવધાનતા રાખવી. અને આ સાવધાનતાને હમેશાં કાયમ રાખવાથી ભાગ્યેજ કાઈ મનુષ્ય ખાટાં કામ કરી શકે છે.
આપણે કાણુ છીએ તેને વારંવાર વિચાર કરવા. એક વખત જાણ્યું કે ‘હું બ્રહ્મસ્વરૂપ છું' પણ તે જાણ્યા છતાં આચારમાં ઉતારવાની તસ્દી ન લેવી એથી શું લાભ થનાર છે ? જ્યાંસુધી વર્તનમાં મતાવી શકતા નથી ત્યાં સુષી મુખથી પાપટની માફક ખેલ્યા કરવાથી કાંઈ લાભ થનાર નથી. અને જેથી પાતે કરેલા તે વિચારને વારંવાર વળગ્યા રહી કાઈપણ ખાટુ કામ કરતા પહેલાં સાવધાન થઈ વિચાર કરવા કે શું ચારી કરવી, અન્યાય કરવા, છળપ્રપંચ કરવા, લાંચ લેવી, બીજાઓના ઉપર દ્વેષ રાખી વૈર રાખવું, ખી