________________
સકલ્પશક્તિ—અધિકાર.
૧૬૫
~~~~
wwwwwЯis.
લાગે છે ? તા જ્યારે આપણા તે ઋષિમુનિએનું સામર્થ્ય આપણામાં પ્રાપ્તજ થાય ત્યારે કાંઈ ઓછું આશ્ચર્ય ? તેમણે પેાતાના વિચારમળને સંયમદ્વારા ઘણું કેળવી તેના ઉપર વિજય મેળવેલેા હતેા અને તેથીજ તેએ પેાતાના સંકલ્પવડે જે ધારતા હતા તે કરતા હતા. વિચારનું સામર્થ્ય સર્વસામર્થ્યોકરતાં શ્રેષ્ઠ છે. વિચારસિવાય કશી વસ્તુ દુનિઆમાં ખનવી અસંભવિત છે. વિચાર એ સ કરવાને સમર્થ છે. સંકલ્પશક્તિ એ સર્જનશક્તિ છે અને તે વિચારદ્વારાજ ઉત્પન્ન થઈ શકે છે. વિચારની જેટલા પ્રમાણમાં એકાગ્રતા સાધવામાં આવે છે, તેટલા પ્રમાણમાં તેની સિદ્ધિ થાય છે. વિચારની એકાગ્રતાની સિદ્ધિ કરવામાં એક વિચારનેજ વળગી રહેવું. વિધી વિચારને તેમાં પ્રવેશ થવા દેવાથી આવેલું સામર્થ્ય ક્ષીણ થઈ જાય છે, માટે કાઈ પણ એક વિચારનેજ વળગી રહેવાના અભ્યાસ સેવવાથીજ વિચારનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. મત્રા એ શું છે ? તે એકજ વિચારને વળગી રહી તે મંત્રના અર્થમાં વિચારની એકાગ્રતા કરવાની કળ છે. આ મ ંત્રાના અમાં વિચારની લીનતા જયાં સુધી થતી નથી ત્યાં સુધી તે મત્રથી જે સામ આવવાના સંભવ છે તે સામ પ્રાપ્ત થતું નથો, અને આ સામર્થ્ય તે એકાગ્રતાથીજ પ્રાપ્ત થાય છે. વિચારની એકાગ્રતા થતાં વિચારનાં આંદોલનાના બળદ્વારા સંકલ્પથી કાર્ય સિદ્ધિ કરવાનું સામર્થ્ય મનુષ્યમાં આવે છે. પૂર્વના ઋષિમુનિઓએ આ સામર્થ્યને મેળવ્યું હતું અને તે મેળવવામાટે તેમણે હજારા વર્ષ સુધી તપ કર્યું હતું, આ તપ તે ખીજુ કાંઇજ નહિ પણ વિચારનું એકજ વિષયમાં તલ્લ્લીન થવું અને આ પ્રમાણે એકજ વિષયમાં વિચાર વળગી રહે તેને માટે પૂર્વે હજારો વર્ષ સુધી આપણા ઋષિમુનિઓએ તપ કર્યું હતું અને સંકલ્પદ્વારા મહાન કાર્ય કરવાનું સામર્થ્ય મેળવ્યું હતું. આ સિદ્ધિ હાલ પણ મેળવી શકાય છે. મન-વિચારની એકાગ્રતા થતાં આ સિદ્ધિ દરેક માણસને મળે છે. અને આ સિદ્ધિ પ્રાપ્ત થતાં ખીજી કાઇપણુ વસ્તુની ન્યૂનતા રહેતી નથી. આ સિદ્ધિનું નામજ સંકલ્પશક્તિ છે. ભક્તિ, યોગ કે તત્વવિચાર એ સર્વ માર્ગો, વિચારની એકાગ્રતાની સિદ્ધિ કરવાને માટેજ છે. વિચાર ઉપર અંકુશ પ્રાપ્ત થતાં સર્વ કાર્યો કરવાનું સામ વિચારમળમાં આવે છે. જે પ્રકારની વિચારની એકાગ્રતા કરવામાં આવે છે તે પ્રકારનું ખળ તે વિચારમાં આવે છે. આપણે જેવું મળ મેળવવું હાય, જેવી શક્તિઓ કે સામર્થ્ય મેળવવું હાય, તેવી દિશામાં વિચારની એકાગ્રતાની સિદ્ધિ થવામાટે પ્રયત્ન કરવેશ, વિચાર માત્ર આંદેલના પ્રકટાવી શકે છે પણ તેની સિદ્ધિ તે વિચારની એકાગ્રતાઉપર આધાર રાખે છે. માણસ જેવા વિચારને વધારે વખત સેવે છે તેવા સામર્થ્યને તે પેાતાના પ્રતિ આકર્ષે
પરિચ્છેદ.