________________
મન:સમાધાન લાલ–અધિકાર.
~~~~~~~~~~~~~
ww ̄ ̄ ̄ ̄
ભાવાર્થ-શાસ્ત્રાભ્યાસ-સ્વાધ્યાયનાં પાંચ રૂપ છે. વાચના ( ભણવું), પુચ્છના ( સવાલા કરવા ), પરાવના ( પુનરાવર્તન-રીવીઝન ), અનુપ્રેક્ષા ( મનમાં ચિંતવન ) અને ધર્મકથા ( ધર્મ ઉપદેશ ). યાગ એટલે મૂળ સૂત્રેાના અભ્યાસની યાગ્યતા માટે ક્રિયા તથા તપશ્ચરણુ, આ ચેાગેન્દ્વહન મનાનિગ્રહનું પ્રખળ સાધન છે અને ઉત્તમ ખીજ વાવવામાટે એ ભૂમિકાને શુદ્ધ કરનાર પ્રબળ ઉપાય છે. એ બન્નેના એકઠા અર્થ સ્વાધ્યાયમાં વ્યાપારથી મનના રાધ કરવા’ એવા પણ થાય છે. આ અર્થ પણ સુંદર છે. એ રીતે વચનયોગપર જય મેળવવાની સૂચના કરી, અને વળી એમ પણ કહ્યું કે જ્ઞાન એ મુખ્ય મેાક્ષસાધન છે.
'
પરિચ્છેદ
૧૫૯
મનેનિગ્રહનું બીજું સાધન ક્રિયામાર્ગ છે. શ્રાવક ચાગ્ય દેવપૂજા, આવચક સામાયિક, પૈાષધ વિગેરે તથા સાધુને આહાર, નિહાર, પ્રતિલેખન, પ્રમાન, કાચેાત્સગ વિગેરેમાં કાયાની શુભ પ્રવૃત્તિ. જેઆ ક્રિયામાર્ગ તરફ કટાક્ષની નજરથી જોતા હાય તેમણે ખાસ યાદ રાખવું ક્રિયામા એ પણ મનાનિગ્રહનું પરમ સાધન છે. પ્રવૃત્તિવાળા જીવને તે જે નિરાંત મળે તે તે કઈક જાતનું તેાફ઼ાન આદરી બેસે; તેને માટે ક્રિયા બહુજ ઉપયોગી છે, એટલુંજ નિહ પણ ખાસ જરૂરની છે. આ રીતે કાયયેાગપર જય કરવાની સૂચના કરી.
આ સંસારમાં કાઈ વસ્તુ બેસી રહેવાની નથી-સર્વે નાશવંત છે ( અનિત્ય ), આ જીવને મરતી વખતે કાઈ થેલી રાખનાર નથી ( અશરણુ ), સસારની રચના વિચિત્ર છે ( ભવ ), આ જીવ એકલા આવ્યા છે અને કલા જવાના છે ( એકત્વ ), બીજા સર્વથી જૂદે છે (અન્યત્વ, શરીર મળ મૂત્ર વિષ્ટા વિગેરેથી ભરેલું છે ( અશુચિ ), મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોગથી કર્મ ખાંધી જીવ સંસારમાં રખડે છે ( આશ્રવ ), પણ તેજ જીવ જો સમતા રાખે–મન વિગેરેના નિગ્રહ કરે તેા કર્મબંધને શકે છે ( સંવર ), અને જો તપસ્યા કરે તેા નિકાચિત કમેથિી પણ મૂકાય છે (નિર્જરા ), ચાદ રાજલેાકનું સ્વરૂપ ચિતવવા ચાગ્ય છે ( લેાકસ્વભાવ ), સમ્યક્ત્વ પામવું ખરેખરૂં દુર્લભ છે ( એાધિ ), ધર્મને કહેનારા ઘણા થયા છે, પણ અરિહંત મહારાજ જેવા નિરાગી કહેનારા બહુ થોડા છે ( ધર્મ ). એવી રીતે ખાર ભાવનાને વારંવાર ભાવી, તેપર વિચાર કરવા એ મનેાનિગ્રહના ત્રીજો ઉપાય છે. આ ઉપાયથી મનપર અંકુશ આવે છે.
શુભ પ્રવૃત્તિ કરવામાં આવે તેનું ફળ સારૂં થાય છે અને ખરાબ પ્રવૃત્તિ કરવામાં આવે તેનું ફળ ખરાબ થાય છે એસબંધી વિચારણા કરવી, આત્મનિરીક્ષણ કરવું, આત્માવલેાકન કરવું એમનેાનિગ્રહના ચાથેા ઉપાય છે. જે