________________
૧૫૮
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
------ #my poe***
એકાગ્ર મનનુ મળ
एकाग्रमनसा ध्याता, देवाः शैलमया अपि । કવિ નૈવ તુન્તિ, દ્દિ પુનઃ ચેતનો બનઃ || ૭ ||
૪. મુ.)
એક મનથી જો પથ્થરના દેવાનું પણ ધ્યાન કર્યું હાય તા તે દેવા ટુક વખતમાં પ્રસન્ન થાય છે ત્યારે ચૈતન્યમય મનુષ્યનું તે પ્રમાણે ધ્યાન કર્યું હાય તા તે ટુંક સમયમાં પ્રસન્ન થાય એમાં આશ્ચર્ય નથી. ૭
વૈરાગ્યની ખાસ જરૂર. આર્યાં (૮-થી-૨૦)
चेतः पशुमशुभपथं, प्रधावमानं निराकर्तुम् । वैराग्यमेवमुचितं, गलकाष्ठं निर्मितं धात्रा ॥ ८ ॥
દેશમ ----
*
(૧. અ.મુ.)
અશુદ્ધ રસ્તા તરફ જો-ખધ દોડતા પશુરૂપી મનને અટકાવવાને માટે વિધાતાએ વૈરાગ્યરૂપી ગળે લાકડું લટકાવ્યુ છે એ ચેાગ્ય છે. અર્થાત્ વૈરાગ્ય વિના મનનું અશુદ્ધ વલણ ખદલાતું નથી. ૮
ન્યારૂપી મનના નિરોધ કરવાના ઉપાય.
अद्वारतुङ्गकुडगे, गृहेऽवरूद्धो यथा व्याघ्रः । बहु निर्गमप्रयत्नैः, श्रान्तस्तिष्ठत्यनुपतन्स तथा ॥ ९ ॥ सर्वेन्द्रियावरोधादुद्योगशतैरनिर्गमं वोक्ष्य ।
शान्तं तिष्ठति चेतो, निरूचमत्वं तदायाति ॥ १० ॥
(૧.મા. શ્ર.)
જેમ ખારરહિત અને ઉંચી ભીંતવાળા ઘરમાં પૂરાયેલે વાઘ બહાર નીકળવાના ઘણા પ્રયત્ના કરી, કૂદવાથી થાકી જઇને શાંત ઉમેા રહે છે તેમ મન સર્વ ઇંદ્રિયાના રૂંધાવાથી ( દાખથી ) નીકળવાના સેંકડા ઉપાયા કર્યો છતાં નહિ ફાવવાથી શાંત થઈ ઉભું રહે છે અને ત્યારે નિરૂધમ બને છે. ૯–૧૦ મનેાનિગ્રહના કેટલાક ઉપાય.
उपजाति. स्वाध्याययोगैश्चरणक्रियासु, व्यापारणैर्द्वादशभावनाभिः । सुधीस्त्रियोगीसदसत्प्रवृत्ति फलोपयोगैश्च मनोनिरुन्ध्यात् ॥ ११ ॥
(प.क.)
“ સ્વાધ્યાય ( શાસ્ત્રના અભ્યાસ ), ચેાગવડુન, ચારિત્રક્રિયામાં વ્યાપાર, “ખાર ભાવના અને મન વચન કાયાના શુભ અશુભ પ્રવૃત્તિનાં ફળનાં ચિત“ વનથી સુન પ્રાણી મનના નિરાધ કરે. ” ૧૧