________________
૧૪
* વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એક દ્વાન વકીલ લખે છે કે –“રા. રતનલાલ વક્તા એક સમર્થ વિદ્વાન અને કાર્યકર્તા છે. તેમના પ્રત્યે અમને ઘણું માન અને વિશ્વાસ છે. અને તેઓ ધા-શે તેવું કાર્ય પાર પાડી શકશે તેની અમને સંપૂર્ણ ખાત્રી છે.”
તેની આગલી તારીખના “હિંદુસ્થાન” માં અને અન્ય અંગ્રેજી પત્રમાં પણ તેવાજ પ્રકારની નેંધ લેવામાં આવે છે. જનસેવા કરવાની ઉત્તમતક અને પિતાને તે સ્થિતિએ પહોંચવું એ બધો પ્રતાપ રા. વક્તા તેમનાં માતુ શ્રીને જ સમજે છે અને ખરેખર હતું પણ તેમજ રા. વક્તાના પિતાશ્રી નાગરદાસ તે તેમને બાલવયમાં મૂકીનેજ સદગત થયા હતા. જેથી તેમના સર્વ પ્રકારના શિક્ષણને જે તેમની માતાને શિરે હતે. માતુશ્રી માણેકબાઈને માટે શ્રીમાન ડાહ્યાભાઈ માસ્તર લખે છે કે –
નરવિરલ હીરલાની રસાળી, ખત્રિ કાઠીયાવાડની ઉત્તમકુળ ધરી જન્મ ત્યાં, પમરાવી ભૂમિ ગુર્જરાતની. “જન્મભૂમિ ને જનની ગરવાં, સ્વર્ગથી ત્રિલોકમાં, “એ સત્ય હૃદય ઉતારતાં, ઉર ઉમળકે જન થેકમાં.
માણુકબાઈ મણિ માણેક મુક્તા, રત્ન કે હીંદલો કહું; દૈવી ગુણદાતા દેવમાત, સહૃદયતા શું ઉર લહું. વેલી નવેલી પ્રફુલેલી, ઉપરહેલી અમીતણું;
મારક્તામણિ નિર્મળ વિષે, શશિબિંબ ઉપમા ઉરતણી.” આગળ ચાલતાં તેજ લેખક લખે છે કે – “સાક્ષરમણિ સુતરત્ન ઉમદા, “રત્નલાલ” ઉછેરીને, નિજ માતૃભૂમિની સેવમાં, સેંધ્યા સગુણતા પ્રેરીને. “એવી દૈવી સંપતિમય મા, દેવને જન્માવતી,
ભારતવિષે ઘર ઘર હ, સુતરત્ન અંક હુલાવતી.” ખરેખર, માતુશ્રી માણેકબાઈ તે માણેકબાઈ જ હતાં. રા. રત્નલાલ વક્તા” જેવા સાક્ષર રત્નને ગુર્જરીને ચરણે સેંપી આપણા ઉપર તેમણે મટે ઉપકાર કર્યો છે. માતુશ્રીની યાદગીરી કાયમ રહે તથા તે નિમિત્તે પુણ્યદાન સહ તેમના ગુણેનું પ્રતિવર્ષે સ્મરણ થાય એવા હેતુથી રા. વક્તાના મિત્ર અને ખાનારા માળે એક લંડ ઉભું કરવા વિચાર્યું છે.