________________
સ્વ. માતુશ્રી માણેકબાઈ ન નનકકક કકકકકકકકક == =
તે પુણ્યવંતાં માતુશ્રીનું હમણાં સેંતાલીસ વર્ષની સામાન્ય ઉમરે બાર સદમાં વિ. સં. ૧૭૪ ના અશાહની કૃષ્ણચતુથી એ દેહાવસાન થયું છે. એક સુખનિદ્રામાંજ શાન્ત હૃદયે અલિષ્ટ અંત:કરણે ઝા મંદવાડ વેચા વિના એમને આત્મા સ્વરૂપમાં સમાઈ ગયે. આથી રા. વક્તાએ હૃદયને વિશ્રામ અને પ્રેમનું ઉત્કૃષ્ટ આકર્ષણ બેયું, અને તેના પર સદાના વેત પટ છવાઈ જવાથી તેમને તથા તેમના બહેળા મિત્રમંડળને ભારે ગ્લાનિ ઉત્પન્ન થઈ. આવી સહદય માતાઓનાં અવસાન અતિ ખેદકારક, હૃદયદ્રારક શાકેદુગાર કરાવે એ નિ:સંશય છે. અનેક ગુજરાતી પોએ માતુશ્રીનાં દેહાવસાનની નેંધ લઈ ર. વક્તાને દિલસે આ હતે. અમે તે સદગત મતશ્રીના અમર આત્માને અનંત આનંદ ઈચ્છીએ છીએ.
ચરેતર સભા. તા. ૧-૩-૧૯.
વકીલ–આર. જી. ઠારવાળા. બી. એ. એલ. એલ. બી.
તથા
ડૉસી. એ. દેસાઈ એલ. એમ. એસ. (નેશનલ). સહ આ૦ સરજન–
ખંભાત,