________________
મનકેળવણી અધિકાર.
=========
મનની સ્વસ્થતા જાળવવાની આવશ્યક્તા.
સાહિની.
चित्तायतं धातुबद्धं शरीरं, चिते नष्टे धातवो यान्ति नाशम् । तस्माच्चितं यत्नतो रक्षणीयं, स्वस्थे चित्ते बुद्धयः सम्भवन्ति ||२||
પચ્છેિદ.
}સ્.
૧૪૩
(યૂ. મુ.)
ધાતુથી ગાઠવાયેલ શરીર ચિત્તને આધીન છે. તેથી જો ચિત્ત નાશ પામ્યું ( અર્થાત્ જે મન બગડયું . તે ધાતુમાત્ર નષ્ટ થઈ જાય છે. તેથી સંભાળપૂર્વક ચિત્તનું રક્ષણ કરવું જોઇએ, અને જ્યારે શાંત ચિત્ત હાય છે ત્યારે જીદ્ધિના સંકલ્પે ખીલે છે. ૨
*જીવનમાં અનુકરણીય નિયમા
મનુષ્ય સ્વભાવ તપાસતાં જે કાંઈ તેની નખળી ખાજુ દેખાય, તે તરફ તમે દુર્લક્ષ રાખતાં શીખો, અને તેની મજબુત ખાજીતરફ્ ષ્ટિ રાખી તેનુ અનુકરણ કરજો, એટલે તમે પણ તેવા મજબુત થઈ શકશેા.
જ્યારે કાઈ પણ ખામત માટે તમે તમારી નિર્ણય દર્શાવા, ત્યારે હંમેશાં તમારૂં લક્ષ તમારા મનતરફ આપે!; કારણકે મનઉપર લક્ષ આપીને તેના આદેશાનુસાર વર્તન કરવાથી અવશ્ય તમારૂં નિીત કાર્ય ફળીભૂત થશેજ.
કાઇની પણ ભૂલ શોધવાના પ્રયત્નજ આદરશા નહિ. દરેક મનુષ્ય અગર પ્રાણીમાંથી સદ્ગુણા–સારભૂત ગુણા શેાધો. મનને હમેશાં હલકી ખાખત તરફ દોરશેાજ નહિ. દરેક સ્થળે જે ઉત્તમ સાર માલૂમ પડે તે તરજ લક્ષ આપજો, એટલે દરેક વસ્તુમાંથી પણ ઈચ્છવાલાયક સાર તમે હમેશાં શેાધી શકશેા.
જ્યારે જ્યારે કાંઈ પણ કાર્ય કરવાની મનુષ્યને ઈચ્છા થાય છે, ત્યારે ત્યારે તેની શક્તિ અને સારાંકૃત્યાતરફનુ તેનું વલણુ–તે એ ખાખતાઉપર ધ્યાન - પવામાં આવે છે. તે નેમાટે શુદ્ધ, આનંદી, દૃઢ, મજપુત, સદ્ગુણગ્રાહી મનની ખાસ જરૂર છે. મનને તેવું મનાવવા પ્રયત્ન આદરો, એટલે તમારાં ઈચ્છિત કાર્ય સત્વરજ ફળદાયી નિવડશે.
જયારે કાઈ પણ કાર્ય કરતાં ગુંચવાડા થઈ જાય, તેમાંથી બહાર કેવી રીતે નિકળવું તે સુઝે નહિ, મન મુંઝાઈ જાય, ત્યારે થાડી ક્ષણ સુધી શાંત થઈ * શ્રી જૈન શ્વેતાંબર કાર્ન્સ હેરલ્ડ,