________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
---
---"
સંસારમાં સુખી રહેવાની અને મેક્ષ મેળવવાની અનેક સગવડા હાવા છતાં તે વીંખાઈ જાય છે એટલુંજ નહિ પણ અનેક અણુધારી અગવડા, દુ:ખા અને જન્મમરણનાં દઢ બંધના પ્રાપ્ત થાય છે તેનું ખરૂં કારણુ વિચારવામાં આવશે તે મનેાખળને અભાવ એજ છે એ નક્કી થશે. મળહીન–અતિ ચંચળ મન જ્યાં ત્યાં દોડતું કરશે અને અનંત ઉપાધિએ વ્હારશે, મહા મજબુત ફ્રાંસાઓમાં સાથે અને અપાર યાતનાઓનાં ચક્રોમાં ચડી આત્માની પાયમાલી કરશે. માટે મનેામળને કાયમ રાખવું, વધારવું, સદગુરૂ અને ઉત્તમ પુસ્તકાના પરિચયથી મનેાખળ મેળવવું, મનને નિળ કરનારાં નમાલાં વાંચને અને નમાલા પરિચયાને અટકાવવા વગેરે ખાખતા બહુ જરૂરની છે અને તેથી હવે પછી મન કેળવણી અધિકારને સ્થાન આપવાને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
- मनकेळवणी-धिकार.
મ
ન પાતાની સ્થિરતા-એકાગ્રતાને છેાડી વ્યગ્ર મની આડે રસ્તે ન ઉતરી પડે તે માટે ઉત્તમ વાંચન, ઉત્તમ શિક્ષણ, ઉત્તમ સંગતિ, ઉત્તમ પરિચય વગેરેથી તેને ધીમે ધીમે કેળવીને સ્થિરતાવાળુ –એકાગ્રભાવવાળુ –મજખત કરવું જોઇએ. ઘણા મનુષ્યા ઉત્તમ વૃત્તિવાળા હાવા છતાં તેઓનું મન કેળવાયેલું નથી હાતું તે તેઓ નખળા વિચારના–ડગુમગુ વૃત્તિવાળા રહી ધારેલા કાર્ય માં સફળતા પ્રાપ્ત કરી શક્તા નથી, ધર્મ તરફ્ના પ્રેમ છતાં તેમાં અડગ રહી શકતા નથી. એટલા માટે મનને ચેોગ્ય રીતે કેળવવુ જોઇએ; જેથી આપણે જેએના સમાગમમાં આવીએ તે આપણને આપણા ચેાગ્ય નિશ્ચયથી ડગાવી ન શકે તે માટે તેએના મનને આપણે પારખી શકીએ અને તેની સાથે આપણા મનને સ્થિર રાખી શકીએ એ સમજાવવા આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે.
અવઢવાની ચેષ્ટાથી અંતઃકરણની
પીછાણ,
૧૪૨
अनुष्टुपू. आकारैरिङ्गितैर्गत्या, चेष्टया भाषणेन च । नेत्रवऋविकारैश्च, लभ्यतेऽन्तर्गतं मनः ॥ १ ॥
દેશમ
}fi. 1.)
શરીરના આકાર, અંદરના ભાવ, ચાલવાની રીત, ચાળા, ભાષણુ, નેત્રનેા ઇસારા તથા મેાઢાના વિકાર એએવડે શરીરમાં રહેલું મન જાણી શકાય છે. ૧