________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
557
૧૪૦
દેશમ
***
..
ચાતા વિચારા અને કર્માનું જ્ઞાન મેળવી તે પ્રમાણે કરવા માંડવું, એટલે તે અધિકારથી પણ ચઢતા અધિકારમાં જવાનું. પણ તમે પૂછશે કે પેાતાના અ ધિકાર હાલ શા છે, અને તેથી ચઢીઆતે અધિકાર કયા છે, તે શી રીતે નક્કી કરવું ત્યાં પેાતાના અધિકારના નિર્ણય સામાન્ય રીતે આ પ્રમાણે કરવા. અધિકારના -ભેદ સેંકડા પ્રકારના હાય છે, તાપણુ સૂક્ષ્મભેટ્ઠામાં નિહ ઉતરતાં અને તેમ કરવું આ પ્રસંગે પ્રયેાજનવાળું પણ ન હેાવાથી, આપણે મુખ્ય ત્રણ ભેદ પાડીશું; એક શારીરિક અધિકાર, ખીન્ને માનસિક અધિકાર, અને ત્રીજો અધ્યાત્મિક અધિકાર જેઓને શરીરમાં અને શરીરના વિષયેામાંજ પ્રીતિ હાય છે, તેઓ શારીરિક અધિકારવાળા ગણાય છે. આ અધિકારવાળા મનુષ્યના અત્યંત પ્રીતિના વિષયા, ઉત્તમ ખંગલાઓ, માગબગીચાએ, નવાં નવાં વસ્ત્રો, ઘરેણાં, ગાયન, વિવિધ ખાનપાનના પદાર્થો, વિવિધ પ્રકારની ફ્રેન્સી વસ્તુઓ, સ્વપમાં ઉત્તમ વિષય માત્ર હાય છે. તેઓ આખા દિવસ આ શરીરની અને શરીરના વિષયાનીજ વાતા કર્યા કરે છે. પૈસા અને પૈસાથી મળનારાં ઉંચાં ઊંચાં સુખા, એ તેમનો આ જગતમાં મેળવવા ચાગ્ય અને સિદ્ધ કરવા ચેાગ્ય ઉદ્દેશ હાય છે. જેમ ભમરા પુષ્પની આજીમાજી ઉડયા કરે છે, તેમ તેઓએ આ શરીરને સુખ ઉપજાવનાર જે વસ્તુઓ માની હાય છે, તેની આજુબાજુ તે ઉડવા કરે છે. આ વિષયેા મળતાં તેમની આઠે પાંખડી ખીલે છે, અને તેમાંના એકના અથવા ઘેાડાના અભાવ થતાં તેમને પ્રાપ્ત સુખા અગ્નિ જેવાં લાગે છે. નવાં નવાં સ્થાના, અને નવા નવા પદાર્થો તેમને નિત્ય મળતા રહે છે તેજ તેમને જીવવામાં કાંઈ સાર જેવું જણાય છે, નદ્ધિ તેા જીવવા કરતાં મરવું તેમને અધિક પ્રિય હાય છે. તેમના આખા દિવસના બધા વખત ઉપર જણાવેલા વિષયાનાં ચિંતનમાં, તેમની વાતેામાં અને તેમને મેળવવાના ઉદ્યોગમાંજ તેએ ગાળે છે. તેઓ પા ઘડી કદાચ પરમેશ્વરનું સ્મરણ કરે છે, તેપણુ ઉપરનાં સુખા પરમેશ્વર તેમને આપે, એટલાજ માટે તેઓ તે સ્મરણ કરે છે; વિષયાના ત્યાગપૂર્વક ઇશ્વરનું કરેલું મરણુજ સાચાફળને પ્રશ્નટાવે છે, એમ જે તેમને કાઈ કહે છે, તે તે વાત તેમને કડવીઝેર જેવી લાગે છે. સ્વરૂપમાં શરીર અને શરીરના વિષયેામાંજ જેમને કેવળ સુખબુદ્ધિ છે, તેઓ શારીરિક અધિકારવાળા મનુષ્યા છે ?
માનસ અધિકારવાળા જે મનુષ્ય હાય છે તેમને શરીરનાં સુખા કરતાં માનસ સુખામાં અધિક પ્રેમ હાય છે તેમાંના કેટલાક, શરીરનાં સુખાને માટેજ મનના ઉંચા અધિકાર પ્રાપ્ત કરવાના પ્રયત્નને સેવનારા હાય છે, અને