________________
પરિચ્છેદ
મનેાખળ–અધિકાર.
૧૩૯
---
❤❤❤❤a
* ખેતરમાં જેમ આંખરાંના ઉપયાગ નથી, તેમ મનમાં નકામા વિચારાના ઉપયોગ નથી. બુદ્ધિમાને તેમને શામાટે ત્યારે મનમાં રાખવા, અને મનનું સત્ત્વ ચુસાઇ જવા દેવું?
* જે ઈચ્છા અને કામનાઓ આપણને ઉંચે ચઢાવતી નથી, પણ નીચે ઢાળી પાડે છે, તેને આ ક્ષણથીજ સેવવી બંધ કરશે, જે વિચારવર્ડ આપણુ હૃદય અધિક ઉન્નત અને આધ્યાત્મિક થતું ન જણાય તે વિચારને હૃદયમાં આ ક્ષણથીજ રમવા ન દો. જે કલ્પનાનાં ચિત્રા તથા જે ગઈ ગુજરી વાતા આપણુને વધારે ઉચ્ચ તથા વધારે વિશુદ્ધ જીવનપ્રતિ આકર્ષતી નથી, તેમને હૃદયમાં જોવાનું અને સ્મરણ કરવાનું આ ક્ષણથીજ મૂકી દે. જે ઉદ્દેશ અને અભિલાષા આપણી ઉન્નતિ અને અભ્યુદય સાધનાર ન હેાય તેમને તત્કાળ હૃદયમાંથી રજા આપે. તેમણે તમારા હૃદયમાં આજ સુધી રહીને તમારૂંજ ખાઇને તમારૂંજ ખાવું છે. તમે આજે આ જાણ્યું છે. સિદ્ધેશ્વરના ઘંટાનાદથી તમારા કાન ઉઘાડયા છે. સાવધાન થાઓ. અયોગ્ય વિચાર અને અયાગ્ય ક્રિયારૂપી કાળા નાગને તમારા પેાતાના એજરૂપ દૂધને ન પાએ, તે તમનેજ દશીને તમારા પ્રાણ હરે છે જાગૃત થશેા, અને આ કલ્યાણકારક ગંભીર નાદ સાંભળશેા ? નિરૂપયોગી વિચારશ અને ક્રિયાએ મનુષ્યનું સત્ત્વ ખળ અસાધારણુ પ્રમાણમાં હરી લેછે.
* આ જગમાં પ્રત્યેક મનુષ્ય ખેડુત છે, કારણ કે જેમ ખેડુત, જમીનમાંથી પોતે નક્કો કરેલી કાઈપણ વસ્તુ ઉગાડવાનો નિત્ય પ્રયત્ન સેવતા હાય છે, તેમ પ્રત્યેક મનુષ્ય પાતે નક્કી કરેલું ક઼ાઈપણ ફળ પ્રાપ્ત કરવા નિત્ય પ્રયત્ન સેવતા હાય છે.
** ખેડુત જો કુશળ નથી હાતા તેા જમીનમાંથી સામાન્ય પ્રકારના પાક પણ ઉત્પન્ન નથો કરી શકતા, તેમ મનુષ્યા જો કુશળ નથી હાતા તેા આ જગમાં પાતે નક્કી કરેલા ફ્ળને સામાન્ય પ્રકારે પણ પ્રાપ્ત નથી કરી શકતા.
Âજા–મારા અધિકારની વૃદ્ધિ મારે શી રીતે કરવી ?
સમાધાન–ઉંચા વિચારા અને ઉંચા કર્મો મનુષ્યના અધિકારને ઉંચા કરે છે. આપણે આપણા અધિકાર ઉંચા કરવા હાય તા જે અધિકારમાં આપણે હાઇએ તેથી ચઢતા પ્રકારના વિચારો અને કર્મો કરવા માંડવાં તેમ થતાં ઘેાડે કાળે આપણે ઉંચા અધિકારમાં આવવાના, વળી તે અધિકારથી ચઢી