________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
સ
---
=======
કાંઈ પણ ખર્ચ કરવું પડતું નથી. તેમજ માત્ર સગૃહસ્થ અને રાજ્યદ્વારી પુરૂષાનેજ આ શક્તિ પ્રાપ્ત થાય છે એમ નથી. તે તેા ગરીખ, ગૃહસ્થ, ખાળક, ખાળકી, પુરૂષ કિવા સ્રી દરેકને પ્રયત્નૐ પ્રાપ્ત થાય છે, જે તેને સ્વાધીન કરતા નથી ને વગવિલ એ ભયંકર કાર્યો કર્યાજ જાય છે તેમને ઘણી વખત વિમાસવા સમય આવે છે.
કામ
આપણા અંત:કરણને સદ્વિચારી બનાવવા અગાઉ આપણે પણ હેવા ખનવું પડેછે. દાખલા તરીકે આપણે જ્યારે હરકાÉપ્રતિ પાપકાર વૃત્તિથી જોવાની ટેવ પાડીશું ત્યારેજ આપણું અંત:રણ પણ હેવા વિચારાવાળું બનતું જશે. આવીજ રીતે ખીજા સદ્ગુણામાટે પણ સમજવું.
ઘરમાં જ્યારે નળ હાય, ત્યારેજ જોઇતું પાણી પૂરું પાડવાને તેના ઉપચેાગ કરાય છે, કાઠીમાં જ્યારે અનાજ ભર્યુ હાય ત્યારેજ આપણા ખારાકતરીકે ઉપયાગ કરવાને તેમાંથી કાઢી શકાય છે, ને જ્યારે આપણા ઘરમાં પુષ્કળ ધન ભર્યુ હાય વા પેઢા કરવાના પ્રયત્ના ચાલુ હાય છે ત્યારેજ તેમાંથી વાપરવાને લઈ શકાય છે; તેમજ આપણી નજીક જ્ઞાનના ભંડારરૂપ ગુરૂ હાય તાજ આપણા જ્ઞાનમાં આગળ વધારા કરી શકાય છે. કદાચ ગુરૂ હાય તે પણુ સદાકાળ તે સમીપ રહેતા નથી, સદુપદેશક પુસ્તકા એજ દરેક માણુસના ગુરૂ હાઇ શકે છે, ને તેને સમીપ રાખી જોઇએ તેટલા જ્ઞાનના વધારેા કરી શકાય છે.
નક્કી સમજજો કે પાપદેશ આપણા અંત:કરણસાથે જેટલી અસર કરે છે તેનાથી હજારા ઘણી વધારે દરજ્જે સ્વાત્માન્નતિ અર્થે વાંચી મનન કરેલાં પુસ્તકાનાં વાકયા અને સ્વાનુભવી શબ્દો સારી અસર કરે છે. કારણકે તેના સ્વાનુભવ અથવા તેના આંતરમનના તે ઘડીના વિચારેા તેથી થતાં અનેકાનેક હૃષ્ટાન્તા તેની સમક્ષ ધરશે ને તેજ વખતે કદાચ તે એક લેખ લખવા બેસશે તા સદ્નાધનાં ઘણાંક પાનાંને પાનાં ભરી નાખશે. કારણકે જે હકીકત જે કાળે સાંભરી આવી હોય છે તેજ વાત ઘણી વખત આખી જી ંદગી સુધી ફરી તે મન ઉપર આવતી નથી; ને તે ઉપર જો કંઇ સદ્ભાધક વાગ્યે લખવા ધાય હાય તા તે પણ લખી શકાતાં નથી.
વ્યસને વળગતાં વાર લાગતી નથી પણુ સદ્ગુરૂ પાસેથી એકાદ સદ્ગુણુ ગ્રહણ કરવાને ઘણું કઠણ પડે છે, એકાદ દુર્ગુણને વધી જતાં કંઈ વાર લાગતી નથી પણ એકાદ શિખેલા સદ્ગુણુને સારા પાયાપર લાવતાં ઘણી વાર લાગે છે, તેમ હમારા પેાતાના આત્મશ્રેયાર્થે કઇ નવા ધડા લેવાને તમને વાર લાગે છે, પણ બીજાપ્રતિ ખાલ દેવાને તેા હમારાપૈકી ઘણાક એક મહાન `સદુ૫