________________
સ્વ. માતુશ્રી માણેકભાઇને ચરણે.
ક
-
-
સ્વ. માતુશ્રી માણેકબાઈને ચરણે
- હરિગીત છે. સૌરાષ્ટ્રના સ્મિતહાસ્યસમી, બૅમિ ભાવનગરતણું ભલી, જેણે કર્યો જય સિદ્ધ, રામારત્ન નિજ ઉદરે રળી જાણે શું સંશોધી ખરી, જગસંખ્ય-મંત્રતણી જડી, વા તપબળે તરપાવી આ, વાત્સલ્યની મૂર્તિ વડી.
(૨) એવી અનુપમ ઐક્ય ને, આનંદના અભિગમાં. સણા કરે સરજાઈ, સંચિત સનેહના સંગમાં પ્રત્યક્ષ થઈ શું પૃથ્વીપર, ધરી ધર્મ ને આવી ધૃતિ, નામાભિધાન નિમિત્ત, “મજાવાઈ આ મનુષ્યાકૃતિ. ૨
(૩) સ્થળાક્ષરો ન શિખેલ, પાવરધઈ પણ પરમાક્ષરે, જે આદિ બળ ઔદાર્ય, અંત:કરણ પટપર આવજે, એ સર્વગુણ સમર્થ શું વસ્તૃત્વથી વક્તા વર્યો, વા સીંચતાં પય માતૃએ, શિશુ ઉરે સમજી ભર્યા.
(૪)
-
1
*
એ કુદરતી કૃતિ ગોપ, શું જન બારસદના જાણશે, નાના તથાપિ નેકીને શું, પ્રેમથી ન પિછાણશે; જન હિતની સ્ત્રાથી ચુતના સ્વર્ણિત ભાવને, જે દેખાશે જગના જને, બહલાવી દિલ દરિઆવને. ૪
( ૫ ). તે બરતન રત્ન કહી સદા, શાબાસીએ સરખાવશે, ને અન્યને એ પથ–પ્રથા, હલકે કહી હરખાવશે, વિરતિવિશારદ વિશ્વ કરીને, કાગ’ વિષે કહ્યું, સહુ આપશે એ માતુ-સુતને, માન બહુ મહતા ભર્યું. ૫ મુંબઈ : | કવિ, ભાઈશંકર વિ. પંડિત
A તા.૧-૧૨-૧૮
*
*
*
*
*
***
.1