________________
વ્યાખ્યાન સાહિરિ-ભાગ .
વિદર્ય વક્તાના વિચારો.
–-(-)--
“શાન્તિ તણું સૂત્ર સે જે સજે છે, “ભવ્યાર્થિ ભાવે ભવિષે શ્રવે છે, વળી જ્ઞાન ગઢત્વ તેમાં દિસે છે, એવા વિચારે “વક્તા વિષે છે.
સાદી સરળ શાન્ત શૈલી અનેરી, “ગિરાવિષે ગૂઢ મૃદુતા ભરેલી; “શું રમ્ય પુષ્પ બગીચ રિસે છે, એવા વિચારે “વતા” વિષે છે.” - “સ્નેહસાગર બી. એ.
સુરત.