________________
પ્રસ્તાવના:
રીતે આ પુસ્તક સંસ્કૃત સાહિત્યના દરેક અભ્યાસીને અતિ ઉપયોગી થઈ પડે તેવું કરવાની ધારણા રાખી છે.
છેવટે એવા આશીર્વચનની સાથે આ પ્રસ્તાવનાની સમાપ્તિ કરવામાં આવે છે કે જેને આ ગ્રંથ વાંચીને બોધ લેવાના અધિકારી છે અને જેઓ આ ગ્રંથ વાંચીને અન્યને બેધ દેવાને અધિકાર ધરાવે છે તે સર્વને શ્રમ સફળ થાઓ અને સર્વ કઈ પિતાના કર્તવ્ય માર્ગને ગ્રહણ કરી પરમ નિવૃત્તિના સાધનરૂપ આત્મહિતની પ્રવૃત્તિમાં ઈષ્ટ ફળ મેળવો. તથાસ્તુ.
વિક્રમ સંવત ૧૯૭૫
છે
, તો
ક7.
અક્ષયતૃતિયા.
}