________________
૧૦૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જો.
WW
----
શેષ લાભ થતા નથી. યમનિયમ વિગેરે મન વશ કરવાનાં સાધના છે અને સાધ્ય મજામાં આવ્યા પછી સાધનની કાંઈ અપેક્ષા રહેતી નથી. મનને નિયમમાં રાખવાની આવા મહાત્માઓને જરૂર રહેતી નથી, પણ સ્વાભાવિક રીતેજ તેનું વન તદનુસાર થાય છે. તેવીજ રીતે જે પ્રાણીના મનમાં સંપ વિકા થયા કરે છે તે પ્રાણીને યમનિયમથી લાભ શા થવાના ? આવા પ્રાણીને સાધન પિરણામવગરનું થાય છે. અત્ર કહેવાની મતલબ એમ નથી કે ચમનિયમ નકામા છે; તે ચિત્તન્નમનનાં પરમ સાધન છે, પણ અત્ર ત્રીજો જ હેતુ છે. મતલમ એ છે કે યમનિયમ કરવા છતાં પણ મન વશ ન આવે તા બધું નકામું થાય છે. માટે યમનિયમના ખરા ફળની ઇચ્છા હોય તેા મનને વશ કરતાં શીખા, અભ્યાસ પાડા. ટીકાકાર યમનિયમપર નીચે પ્રમાણે ઉપચાગી નેટ આપે છે. જેનાથી ચિત્ત નિયમમાં—અંકુશમાં આવે તે નિયમ પાંચ પ્રકારના છે. ૧ કાયા અને મનની શુદ્ધિ તે શૈાચ, ૨ નજીકનાં સાધુનાથી વધારે મેળવવાની આકાંક્ષાની ગેરહાજરી તે સંતાષ. ૩ માક્ષમા અતાવનારાં શાસ્રોનું અધ્યયન અથવા પરમાત્મજાપ એ સ્વાધ્યાય, ૪ જે કર્મેનિ તપાવે તે ચાંદ્રાયણ વિગેરે તપ. ૫ વીતરાગનું ધ્યાન તે દેવતાપ્રણિધાન, ચમ પાંચ પ્રકારના છે. અહિંસા, સૂનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય અને અકિચનતા એ પાંચ પ્રસિદ્ધ છે.
આ યમ ને નિયમપર વિચાર કરીને તેને આદર કરવા એટલે મનપર અંકુશ આવી જાય છે. એમાં કાર્ય કારણભાવ અરસ્પરસ છે એ જરા વિચારવાથી સમજાઈ જશે. આવીજ કટાક્ષભાષામાં અન્યત્ર શાસ્ત્રકાર લખે છે કે–
रागद्वेषौ यदि स्यातां, तपसा कि प्रयोजनम् । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ॥
દશમ
જો રાગદ્વેષ હાય તા પછી તપનું શું કામ છે ? તેમજ જો તે ન હેાય તે પછી પણ તપનું શું કામ છે ?'
આ સર્વ હકીકતને સાર એજ છે કે મનને વશ રાખવાની બહુજ જરૂર છે. એજ હકીકત નીચેના લેાકમાં વધારે સ્પષ્ટ કરે છે. ૬
નિર’કુશ મનને લીધે સાધેલ કાયની નિષ્ફળતા.
दानश्रुतध्यानतपोऽर्चनादि, वृथा मनोनिग्रहमन्तरेण । कषायचिन्ताकुलतोज्झितस्य, परो हि योगो मनसो वशत्वम् ॥७॥
(x..)