________________
૯૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહુ-ભાગ ૩ જો.
===========
----
"એટલે અનત' સસારમાં ભમવાનું અને મેાક્ષ પહોંચી જવાનું કારણ મનજ છે. આમાં ભાર મૂકીને કહેવામાં આવ્યું છે તે ખરાખર ધ્યાન આપવા ચેાગ્ય છે. આવીજ રીતે આપડા તંદુલમસ્ત્ય મગરમચ્છની આંખની પાંપણમાં ઉત્પન્ન થઈ ત્યાં બેઠા બેઠા જુએ છે. મગરમચ્છ માછલાંનું ભક્ષણ કરે છે તે વખતે પ્રથમ પાણી સુખમાં લે છે અને પછી માલાંઓને શકી પાણી કાઢી નાખે છે; પણ તેમ કરવામાં તેના દાંતની વચ્ચે અંતર હેાવાથી સખ્યાબંધ ઝીણાં માછલાં પણ પાણીસાથે નીકળી જાય છે. તેની પાંપણમાં રહેલા તદુલમુત્સ્ય ત્યાં બેઠાં બેઠાં વિચાર કરે છે કે જો હું આવડા મોટા શરીરવાળા હાઉં તા એક માછલાંને પણ જવા દઉં નહિ. આવા વિચાર કરીને તેત્રીસ સાગરોપમનું આયુષ્ય બાંધીને સાતમી નરકે જાય છે. જીરણશેઠે શ્રી મહાવીર ભગવાનને પારણું કરાવવા મનથીજ શુભ ભાવના ભાવી, ખારમું દેવલેાક પ્રાપ્ત કર્યું અને દેવદુ ંદુભિ ન વાગી હાત તેા ચડતી ધારાએ થેાડા વખતમાં મેક્ષ મેળવત, આ ત્રણે દષ્ટાંતાથી મન વશ હાય તા મેાક્ષ સહજ મળી જાય છે અને મન વશ ન હાય તા નરક મળે છે એ સમજાયું. એ સંબંધમાં શાસ્રમાં બીજા અનેક ઢષ્ટાંતા છે.
દશમ
આ દૃષ્ટાંતાનો તાત્પર્યાર્થ એ છે કે આ પ્રકારની મનની સ્થિતિ વર્તે છે. તેને વશ કરી ખરાખર ઉપયોગમાં લીધું હાય તેા તેનાથી મેાક્ષ પણ મળે છે અને તેને મેાકળું મૂકી દીધું હાય તા તેથી સાતમી નરક પણ મળે છે. માટે જો અવ્યાખાધ સુખ પ્રાપ્ત કરવા ઇચ્છા રહેતી હાય તેા મનને વશ કરવાનો મા` પકડવા, કાર્યસિદ્ધિનું આ દ્વિતીય સેાપાન છે. ૪
મનની સ્વત ંત્રતાથી સસારમાં જીવની અધોગતિ.
सुखायः दुःखाय च नैव देवा, न चापि कालः सुहृदोऽरयो वा । भवेत्परं 'मानसमेव जन्तोः, संसारचक्रभ्रमणैकहेतुः ॥ ५ ॥
(W.T.)
'“ દેવતાએ આ જીવને સુખ કે દુ:ખ આપતા નથી, તેમજ કાળ પણ નહિ, તેમજ મિત્રા પણુ નહિ અને શત્રુ પણ નહિ. મનુષ્યને સ ંસારચક્રમાં ભ્રમવાના એક હેતુ''માત્ર મનજ છે.
૫
ભાવ દરરાજ” સુખદુ:ખ થયાં કરે છે. કેટલીકવાર જીવ કે ગૌત્રદેવતા’ કે અધિષ્ઠાયક દેવતા દુઃખ આપે છે અથવા સુખ કવાર વખત ખરાબ છે એમ એલે છે, કેટલીકવાર સ્નેહીથી અથવા શત્રુથી દુ:ખ મળે છે એમ 'આ જીવ ધારે છે, આ બધું શાસ્ત્રકાર કહે છે કે—
ܕܕ
એમ ધારે છે
આપે છે, કેટસુખ મળે છે ખાટુ છે.