________________
પરિચ્છેદ.
મનાવ્યાપાર–અધિકાર.
Iw-T
55
જો અંદર મન શાંત ન થયું તે પછી શાસ્ત્રાભ્યાસ કરવામાં આંખા, હાથ, પગ, દાંત, જીભ, પુસ્તક અને આયુષ એ સઘળું વૃથા ઘસાઇ ગયું. સમજવું. ૨
૯૦
મનનું અયેાગ્ય વલણ, આર્યો.
तुम्बीफलं जलान्तर्बलादधः क्षिप्तमप्युपेत्यूर्ध्वम् ।
}l. X. જી.
तद्वन्मनः स्वरूपे निहितं यत्नाद्बहिर्याति ॥ ३ ॥
જેમ તુંખડું અતિ મળથી પાણીમાં દાખી દીધું હાય તાપણુ ઉંચે આવે છે તેજ પ્રમાણે મનને પ્રયત્નથી સ્વરૂપમાં જોડયુ હાય છતાં આત્મવિમુખ થઈ સસારમાં દાડે છે. ૩
સ્વર્ગ કે નર્કમાં જવા માટે મનપાસેથી કુચી માગી લેવી. उपजाति. ( ४ थी ११ )
स्वर्गापवर्गौ नरकं तथान्तर्मुहुर्त्तमात्रेण वशावशं यत् । ददाति जन्तोः सततं प्रयत्नाद्वशं तदन्तःकरणं कुरुष्व ॥ ४ ॥ “વશ અને અવશ મન ક્ષણવારમાં સ્વર્ગ, મેાક્ષ અથવા નરક અનુક્રમે પ્રાણીને આપે છે, માટે પ્રયત્ન કરીને તે મનને જલદી વશ કર.” ૪
(W.T.)
વિવેચન-મનપર વિશ્વાસ કરવા નહિ અને વિકલ્પ કરવા નહિ. એ એ વાત થઈ; હવે ત્યાંથી આગળ ચાલતાં ખીજે પગથીએ મનપર અંકુશ રાખવા, મનને વશ રાખવું એ મહુજ અગત્યનું–જરૂરનું છે. મન વશ હાય તે દેવસુખ અને મેાક્ષનું સુખ મળી શકે છે અને જો મન વશ ન હાય તા બધું ધૂળધાણી મળે છે અને દુ:ખઉપર દુ:ખ આવી પડે છે. સંસારથી મુક્ત, મહા તપસ્યા કરતાર, દૂતની વાત ઉપરથી ધારેલા વિશ્વાસઘાતી ક્રૂર મત્રીઓસાથે યુદ્ધ કરવાના વિચારમાં મનને પરત ંત્ર થયેલા, પુત્રઉપરના સ્નેહથી યુદ્ધમાગ્રંથી માનસિકરીતે ‘ભ્રષ્ટ થયેલા પ્રસન્નચંદ્ર રાજિષ અઘાર તપ તપતાં છતાં સાતમી નારકીએ જવાની તૈયારીમાં હતા, પણ ઘેાડીજ વારમાં સ કલ્પમાં પેતાનાં શસ્ત્ર ખૂટતાં મુકુટનો શસ્ત્ર તરીકે ઉપયેાગ કરવા માથે હાથ નાખતાં તે સુજ્ઞ મનસ્વી ચેત્યા, મનને વશ કરવા માંડયું અને પાંચ મિનિટમાં સર્વ કર્મને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અસંખ્ય ભવમાં જે ખનવું મુશ્કેલ તે પાંચ મિનિટમાં સાધ્યું. આટલા ઉપરથીજ શાસ્ત્રમાં કહ્યું છે કે—
" मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः "