________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જો.
***
~~~~~~~
→
જે મૂર્ખ પુરૂષા પ્રાપ્ત થયેલા ધર્મને ત્યજીને વિષય વાંછનાને અર્થે દોડી રહ્યા છે તે મૂઢા પાતાના ઘર આગળ ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષને કાઢી નાંખીને ધંતુરાના વૃક્ષને વાવે છે. અને ચિંતામણીના ત્યાગ કરીને કાચના કટકાને સ્વીકારે છે તથા પર્વત જેવા ઉંચા હાથીને વેચીને ગધેડાને ખરીદે છે. ૩૫ વિષય એ સુખના નહિ પણ કેવળ દુઃખનાજ કારણરૂપ છે. तत्तत्कारकपारतन्त्र्यमचिरान्नाशः सतृष्णान्वयैस्तैरेभिर्निरुपाधिसंयमभृतो बाधानिदानैः परैः । शर्मभ्यः स्पृहयन्ति हन्त विषयानाश्रित्य यहिन - स्तत्क्रुध्यत्फणिनायकाग्रदशनैः कण्डूविनोदः स्फुटम् ||३६||
૮૮
ן.
દેશમ
( સ્થાવિ.)
શાંત સંયમને ધારણ કરનારાને વિન્નરૂપ એવા જે ઉત્કટ તૃષ્ણાયુક્ત વિષયાથી કારણુ ( ઇંદ્રિય પ્રેરક પુરૂષ ) ને પરાધીનપણું હાય છે, એટલું જ નહિ પણ ટુક વખતમાં તેના નાશ થઈ જાય છે એટલે પ્રભુથી વિમુખ અને પથગામી બને છે. તેથી ખેદથી કહેવું પડે છે કે જે મનુષ્યા ઇંદ્રિયાનેા આશ્રય લઇ સુખ ઈચ્છે છે તે તેા કેવળ ફુંવાડા નાખતા સર્પરાજના દાંતના અગ્ર ભાગ ઉપર ખરજ મટાડવાના ઊપાય કરે છે એ સુસ્પષ્ટ છે અર્થાત્ સના દાંતસાથે હાથની ખરજ મટાડવી દુર્લભ છે, કારણ કે તે સર્પ તરતજ છે ને તેથી મનુષ્ય અવસ્ય મરણ પામે છે તેમ સંસારી વિષયેાથી જે સુખ ઈચ્છવું તે કેવળ આત્મદશાથી વિમુખ કરનારૂ છે. એટલે ઇંદ્રિય સબંધિ વિષયસુખ તે ખરૂં સુખ નથી. ૩૬
કર
જેમ એર મિશ્રિત દૂધ તે દૂધ નથી, તેમ યવાળુ સુખ તે સુખ નથી. आनन्दाय न कस्य मन्मथकथा कस्य प्रियान प्रियाः लक्ष्मीः कस्य न वल्लभा मनसि नो कस्याङ्गजः क्रीडति । ताम्बूलं न सुखाय कस्य न मतं कस्यान्नशीतोदकं, सर्वाशाद्रुमकर्त्तनै कपरशुर्मृत्युर्न चेत्स्याज्जने ॥ ३७ ॥
(૧.સ.યુ.)
સર્વ આશારૂપી વૃક્ષને કાપવામાં તત્પર કુહાડારૂપી મત્યુ જો મનુષ્યને પ્રાપ્ત ન થતું હેાત તા શૃંગારી કથા કાને આનંદ આપતી નથી ? પ્રિયાએ કાને પ્રિય નથી ? લક્ષ્મી કાને વહાલી નથી ? પુત્ર મનમાં ને આન ંદ આપતા નથી ? તાંબૂલ કાને સુખ નથી ? અન્ન તથા શીતળ પાણી કાને ગાઢતું નથી ? પણ જ્યાં મૃત્યુ તૈયાર ઉભેલ છે ત્યાં એમાનું કાંઈપણુ સુખરૂપ નથીજ થતું. ૩૭
આપતું