________________
પછિદ.
ઈદ્રિય પરાજય–અધિકાર. જનજન====***** **
=== = = રાની હાંડીને કાંઠલો ભરાઈ રહેલો છે એ કુતરે પણ વિકળની માફક કુતરી પાછળ ભમ્યા કરે છે, ત્યારે ખરેખર મદન, મરેલાને પણ મારે જ છે. ૩૨ વિષયાસક્ત પ્રાણુની લોલુપતા તથા નિલજજતા.
રળી. कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं, निरुपमरसपीत्या खादन् खरास्थि निरामिषम्। सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शङ्कते, न हि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम् ॥३३॥ )
જીવડાના સમૂહથી વ્યાસ, લાળથી ભીનું, પુષ્કળ દુધવાળું, જેને જેવાથી અણગમે થાય એવું તથા માંસરહિત એવું જે ગધેડાનું હાડકું છે; તેને ?' અતિ સ્વાદથી પ્રીતિવડ ખાતે કુતર પાસે ઉભેલ ઈંદ્રને પણ જોઈને શરમાતે નથી; કારણ કે અધમ પ્રાણ પોતે સ્વીકારેલ વસ્તુની હલકાઈ ગણતું નથી. ૩૩
ઇંદ્રિય સમૂહની પ્રબળતા.
- શારીડિત. आत्मानं कुपथेन निर्गमयितुं यः शूकलाश्वायते, कृत्याकृत्यविवेकजीवितहतौ यः कृष्णसर्पयते ।
| (હિં.) यः पुण्यद्रुमखण्डखण्डनविधौ स्फूर्जत्कुठारायते, तं लुप्तव्रतमुद्रमिन्द्रियगणं जित्वाशुभंयुभव ॥ ३४ ॥ .
વ્રતમુદ્રાનો લેપ કરનાર તે ઈંદ્રિય સમૂહને જીતીને તું કલ્યાણ પામવાને અધિકારી થા. કે જે ઇંદ્રિય સમૂહ જીવાત્માને ખરાબ રસ્તે ખેંચી જવામાં તેફાની ઘેડાના જેવું કામ કરનાર છે, કર્તવ્ય તથા અકર્તવ્યના વિવેકનું છવિત હણવામાં કાળા સર્પના જેવો છે અને પુરૂપ વૃક્ષસમૂહને કાપવામાં સજેલા કુહાડા જેવો છે. તે વ્રતમુદ્રાને લેપ કરનારા ઈંદ્રિયસમૂહને જીતીને તું કલ્યાણ પામવાને અધિકારી–સુખી થા. (તે વગર સુખી થવાય તેવું નથી.) ૩૪
ઇઢિયશવતિની મૂખતા. ते धत्तूरतरं वपंति भवने प्रोन्मूल्य कल्पद्रुमम्, चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः। विक्रीय द्विरदंगिरींद्रसदृशं क्रीणंति ते रासभं, ये लब्धं परिहृत्य धर्ममधमा धावंति भोगाशया ॥३५॥ j