________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. દશમ ======= = == ×====== == ===== === ક્યાંય નથી, ત્યારે પરલોકમાં તે ક્યાંથીજ થાય? તથા તે પુરુષનું જીવતર વૈરાગ્ય બુદ્ધિવડે માન રાખવા જેવા તત્ત્વજ્ઞાની પુરુષોએ અનર્થ રહિત તથા વખાણવાયોગ્ય કહેલું છે. ૨૯
મોહ વારી શકાય તેમ નથી.
રિસરી . (-૩૨) अजानन् माहात्म्यं पततु शलभो दीपदहने स मीनोप्यज्ञानाद्विडिशयुतमश्नातु पिशितम्।। विजानन्तोप्येते वयमिह विपज्जालजटिला
(૪. .) જ જમાન દિનો મોદિમા ૩૦ ||
(અગ્નિના) માહાસ્યથી અજ્ઞાન પતંગ, તીવ્ર અગ્નિમાં પડે છે, મત્સ્ય પણ અજ્ઞાનથી જ માંસવાળી આંકડી ગળે છે; પરંતુ આપણે તે આ સઘળું જાણવા છતાં પણ સંસારના, વિપત્તિથી આવૃત વિષને છેડી શકતા નથી. અરેરે, એ મેહમહિમા શું છે ગહન છે? ૩૦
વિષયાસક્તિથી થતી વિપરીત બુદ્ધિ. तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि क्षुधातः सन् शालीन् कवलयति शाकादिवलितान् । !
1111 (૪. રા.) प्रदीप्ते रागाग्नौ सुदृढतरमाश्लिष्यति वधूं प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥३१॥
મનુષ્ય, તૃષાથી મુખ સૂકાતું હોય ત્યારે મધુર અને સુગંધી જળનું પાન કરે છે, ભૂખ લાગે ત્યારે શાકવગેરે સહિત ભાતનું ભજન કરે છે અને સ્નેહરૂપી અગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે વધને આલિંગન કરે છે, એવી રીતે વ્યાધિના ઉપાયને “આ સુખ છે એમ (મનુષ્યો) વિપરીત માને છે. ૩૧
મદનની વિટબના. कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो व्रणी पूपक्लिन्नक्रिमिकुलशतैराततनुः ।
૪.શ.) क्षुधा क्षामो जीणेः पिठरककपालार्पितगल: शुनीमन्वेति श्वा हतमपि च हन्त्येव मदनः ॥ ३२ ॥
સુકાઈ ગયેલ, કણે, લંગડો, બુચ, બાંડે, પવહેતાંત્રણવાળ, હજારોકીડાઓ પડેલા શરીરવાળો, ભૂખથીદુર્બળ થઈગયેલો, જીરું અને જેને ગળે કચ