________________
પરિચ્છેદ.
ઇંદ્રિય પરાજય—અધિકાર,
~~~~~~~~:
વિષયની ઢાઉપર પણ સત્તા.
आदित्यचन्द्रहरिशङ्करवासवाद्याः, शक्ता न जेतुमतिदुःखकराणि यानि । तानीन्द्रियाणि बलवन्ति सुदुर्जयानि, ये निर्जयन्ति भुवने बलिनस्त एके || २० ||
(સુ. ૬. સં.)
જે દુ:ખકર ઇંદ્રિયાને જીતવાને સૂર્ય, ચંદ્ર, હિર, શંકર અને ઇંદ્ર વગેરે દેવા પણ શક્તિવાળા નથી તે ખળવાન અને ન જીતી શકાય એવી ઇંદ્રિયાને જેઆ જીતે છે તેજ આ જગત્માં ખરા ખળવાન છે. ૨૦
ઉત્તમ સુખ મેળવવાના મંત્ર. सौख्यं यदत्र विजितेन्द्रियशत्रुदर्पः, प्राप्नोति पापरहितं विगतान्तरायम् । स्वस्थं तदात्मकमनात्मधिया विलभ्यं, किं तद्दुरन्तविषयानलतप्तचित्तः ॥ २१ ॥
(મુ. ૬. સં.)
જેના
ઇંદ્રિયરૂપ શત્રુના દને જીતી લેનારા પુરૂષ પેાતાને વિષે સ્થિતિવાળું, આત્મસ્વરૂપવાળું, નિષ્પાપ અને નિર્વિજ્ઞ જે સુખ પામે છે તે સુખ છેડાજ નથી આવતા એવા વિષયરૂપ અગ્નિથી તપેલા ચિત્તવાળા પુરૂષ પેાતાની અનાત્મ બુદ્ધિવડે મેળવી શકે છે? નહિજ, ૨૧
કિંમતી મણિને! ત્યાગ કરી શ`ખલા વિણવાની મૂર્ખતા. नानाविधव्यसनधूलि विधूतिवातं,
W
तत्त्वं विविक्तमवगम्य जिनेशिनोक्तम् । यः सेवते विषयसौख्यमसौ विमुच्य,
કર
--**
(મુ. ર. સં.)
हस्तेऽमृतं पिबति रौद्रविषं निहीनः ॥ २२ ॥ અનેક પ્રકારનાં દુઃખરૂપી ધૂળને દૂર ઊડાવી દેવામાં વાયુના જેવું કામ કરનાર અને જિન ભગવાને કહેલા એવા પવિત્ર તત્ત્વને જાણીને જે પુરુષ વિષય સુખને ભાગવે છે તે મૂઢ મનુષ્ય ખરેખર હાથમાં રહેલ અમૃતના ત્યાગ કરીને હળાહળ ઝેર પીએ છે. ૨૨
જે વિષયાધીન, તે પરાધીન. दासत्वमेति वितनोति विहीनसेवां, धर्मे धुनाति विदधाति विनिन्द्यकर्म । रेफचिनोति कुरुतेऽतिविरूपवेषं, किंवा हृषीकवशतस्तनुते न मर्त्यः ॥ २३ ॥
(મુ. ર. સં.)