________________
~~~~~
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જો
-
એમાં અમૃતની ભ્રાંતિ
संसारसागरनिरूपणदत्तचित्ताः, सन्तो वदन्ति मधुरां विषयोपसेवाम् । आदौ विपाकसमये कटुकां नितान्तं, किम्पाकपाकफलभुक्तिमिवाङ्गभाजाम् ।। १७ ।। J
દશમ
(૩. . સં.)
સંસારરૂપી સાગરનું નિરૂપણ કરવામાં ધ્યાન આપનારા સંતપુરુષા કહે છે કે મનુષ્યાને વિષયની સેવા ( પ્રીતિ ) શરૂઆતમાં હમેશાં મીઠી છે પણુ પરિણામે અત્યંત કડવી છે. ત્યાં દૃષ્ટાંતથી સમજાવે છે કે કિપાક (વૃક્ષ વિશેષ)નાં પાકેલાં ફળનું ભોજન શરૂઆતમાં મધુર લાગે છે અને અંતે પ્રાણના નાશ કરે છે તેમ વિષયા પણ જાણે!. અર્થાત વિષયભાગથી સુખની આશા રાખવી એ ય છે. ૧૭
જેની વિષયમાં પ્રમળતા, તેની સર્વ ગુણામાં નિખ`ળતા. तावन्नरो भवति तत्त्वविदस्तदोषो, मानी मनोरमगुणो मननीयवाक्यः ॥ शूरः समस्तजनतामहितः कुलीनो, यावषीकविषयेषु न सक्तिमेति ॥ १८ ॥
(મુ. ૬. સં.)
જ્યાંસુધી મનુષ્ય ઇંદ્રિયેાના વિષયા ( સંસારી ખેાટા સુખ ) માં આસક્તિને પામ્યા નથી; ત્યાં સુધી તત્ત્વજ્ઞાતા, દોષરહિત, માની, સારે ગુણવાળા મનન કરવાચેાગ્ય વચનેાવાળા, શૂરવીર, સર્વ મનુષ્યાએ વવા ચાગ્ય અને કુલીન ગણાય છે. ૧૮
રાજા પરાણે રાંક અને, એ આશ્ચય. मर्त्य हृषीकविषया यदमी त्यजन्ति, नाश्चर्यमेतदिह किञ्चिदनित्यतातः । (મુ. ર. સં.) एतत्तु चित्रमनिशं यदमीषु मूढो, मुक्तोऽपि मुञ्चति मतिं न विवेकशून्यः ।। १९ ।। j
અનિત્યતાથી આ ઈંદ્રિયાના વિષયા મનુષ્યને છેડી દેછે એ જરાપણ આશ્ચર્ય નથી; પણ મુક્ત ( મહાત્મા ) પુરુષ વિવેક છેાડીને મૂઢ મનીને આ વિષામાંથી મતિ તજે નહિ એટલે વિષયસુખમાં મગ્ન રહે એ ખરેખર હમેશાં આશ્ચર્ય ઉપજાવે છે. ૧૯