________________
પરિચછેદ.
ઇદ્રિય પરાજય અધિકાર.
બ્દોમાં અત્યંત મોહિત થવાથી ગરીબડો બની શ્રોત્રેન્દ્રિયને લીધે મૃત્યુના મુખમાં જાય છે. ૧૪
ત્રંબાવટી નગરીમાં રણજીતસિંહ નામને એક રજપુત રહેતું હતું તેને પિતાની ગરીબ સ્થિતિને લઈ પરદેશમાં દ્રવ્યોપાર્જન કરવા માટે ઈચ્છા પ્રદીપ્ત થવાથી પોતાની સ્ત્રી લાલબાને ગૃહવ્યવહાર ચલાવવા માટે ચગ્ય શિક્ષણ આપી તેણે પરદેશતરફ પ્રયાણ કર્યું. આહિં લાલબા શુભગુણાલંકૃત હેવાથી સત્ય અને નીતિમય માર્ગમાં પોતાનાં મબળને સુદઢ કરી પતિનું દીર્ધાયુષ ઈચ્છતી દિન નિર્ગમન કરવા લાગી. મને કલ્પિત સુખદુ:ખની જંજાળમાં નહિ મુઝાતાં નવરાશને વખતે પિતાને સંગીતનો શોખ વિશેષ હોવાથી પિતાનાં સુકેમળ હસ્તમાં સારંગી લઈ અહર્નિશ પોતાના ગૃહ ઉપરની અગાશીમળે સુંદર ગાનમાં બેસી સંગીતકળાનું પઠન પાઠન કરવા લાગી. - એકદા સારંગીના મધુર સ્વર સાથે પિતાનો સુંદર સ્વર મીલાવી સંગીતમાં તલ્લીન થએલ હતી, તેવામાં એક મૃગને પડખેની દિવાલ પાસે જ્યાં આગળ કોઈપણ મનુષ્યની આવજાવ નહાતી, ત્યાં આગળ સંગીતના મધુર સ્વરની સાથે લીન થએલ ઈ લાલબા સાનંદાશ્ચર્ય પામી. સંગીતની પૂર્ણાહુતિ થતાં મૃગને પિતાને રસ્તે જતો જોઈ વિચક્ષણ બુદ્ધિવાળી લાલબા તે સ્થળે આવી તપાસ કરે છે, તે મૃગની નાભિમાંથી ખરી પડેલ કસ્તૂરી નિરખવામાં આવી. તેથી હર્ષપૂર્વક તે કસ્તુરી લઈ બજારમાં વેચી કરી પછી પોતાને ઘેર આવી. પોતાની ગરીબી સ્થિતિનો અસ્ત થવા માટે આવું અત્યુત્તમ કિંમતી સાધન પ્રાપ્ત થવાથી હમેશ ગૃહકામથી પરવારી બરાબર ટાઈમસર અગાશીપર ચડી જઈ સંગીત લલકારવા લાગી. અને મૃગ પણ તે મધુર સ્વરનું શ્રવણ કરવામાટે ટાઈમસર હમેશાં આવવા લાગે. તેથી લાલબાનું દારિદ્ર હમેશાં કસ્તૂરી મળવાથી દૂર જવા લાગ્યું. ક્રમે ક્રમે લક્ષ્મીને વધારે થવાથી અમુક લક્ષ્મીનાં કેટલાંએક સુંદર રાચરચીલાઓ ખરીદ કરી પોતાના ગ્રહને એક દેવગૃહસમાન બનાવી દીધું. કેટલોક વખત વિત્યા પછી રણજીતસિંહ પરદેશની મુસાફરી કરી પોતાને ઘેર આવ્યું. પોતાની ગરીબી સ્થિતિને લઈ અંદ
4 પારાધી જ્યારે હરણકાંઓને મારે છે ત્યારે પ્રથમ વનમાં જઈ સુંદર વાજિંત્રે સાથે મનહર ગાયન ગાય છે એટલે મૃગલાં શબ્દથી મોહિત થઈ તે સાંભળવા પારાધીની નજીકમાં આવીને ઉભાં રહે છે. એ તક સાધી દુષ્ટ પારાધીઓ તેને અનેક પ્રકારથી મારે છે. તેમ તેવા મનુષ્યોની ખુવારી પણ સમજી લેવી.
# સત્યપ્રકાશ ભાગ ૧ લો.