________________
७८
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ .
~~~~
ધ્રાણેયિને વશ થવાથી થતી હાનિ, नानातरुप्रसवसौरभवासिताङ्गो, घ्राणेन्द्रियेण मधुपो यमराजधिष्ण्यम् । गच्छत्यशुद्धमतिरत्र गतो विसक्ति, गन्धेषु पद्मसदनं समवाप्य दीनः ॥ १२ ॥
દેશમ
~~~~~~~~~~¶
(મુ. ૬. સં.)
ચિત્ર વિચિત્ર ઝાડામાંથી પુટતા ગુગાની સુગંધીથી ખુશખાદાર અંગવાળા, મૂર્ખ ભ્રમર સુગ ંધામાં વિશેષ આસક્તિ પામેલ હાવાથી કમળમાં પેસી રાંક બની, ઘ્રાણેંદ્રિયવડે છેવટ યમપુરીને પ્રાપ્ત થાય છે. ૧૨
ચક્ષુરિદ્રિયને વશ થવાથી આવતું મારું પિરણામ.
सज्जाति पुष्पकलिकेयमितीव मत्खा,
दीपार्चिषं हतमुतिः शलभः पतित्वा । रूपावलोकनमना रमणीयरूपे, मुग्धोऽवलोकनवशेन यमास्यमेति ॥ १३ ॥
(મુ. ૬. સં.)
રૂપ જોવામાં ખંતીલે। હાવાથી સુંદર રૂપમાં માહિત થયેલા મૂખ પત ગીઓ; દીવાની જ્યેાતને આ સુંદર ચમેલીના પુષ્પની કળી છે એમ માનીને તેં દીપની શિખા ઉપર પડીને જેમ મૃત્યુ પામે છે, તેમ મેાહિત મનુષ્યનું સમજી લેવું. ૧૩
શ્રાÀદ્રિયને લીધે દુ:ખમાં પ્રવેશ.
दूर्वाङ्कुराशनसमृद्धवपुः कुरङ्गः, क्रीडन बने हरिणीभिरसौ विलासैः । अत्यन्तगेयरवदत्तमना बराकः, श्रोत्रेन्द्रियेण समवर्तिमुखं प्रयाति ॥ १४ ॥
(તુ. હૈં. સં.)
વનામાં ફ્ળા-ધરાના અંકુરા ખાવાથી પુષ્ટ અંગવાળા, વિલાસેાથી હિરણીઓ સાથે ખેલતા આ કુરંગ-કાળીયાર મૃગ ( હિરણીપતિ ) ગાયનના શ
* કમળ વિગેરેની ખુશએમાં આસક્ત બની સાંજ પડી જાય તે પણ તેને નહિ છેડવાથી સાંજે ક્રમળ ખીડાઈ જાય છે એટલે ભમરા રાગને લીધે તેને કાપીને બહાર નીક્ળતા નથી અને તે કમળને હાથી * વાંદરાં વિગેરે ખાઇ જાય છે તેમાં પેલા ભમરા પણ તેના ચારા બની જાય છે.