________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. |
દશમ
વાલની ચોટલી છે, પછવાડે માથું બેઠું છે. પ્રસંગ-વખત તક આવતાં તેને જે અગાઉથી પકડે છે તે તેની ચોટલી પકડી શકે છે અને તેનો લાભ મેળવે છે; જે પછવાડેથી પકડવા જાય છે તેને હાથમાં બોડું માથું આવે છે એટલે કે “ગયે અવસર ફરીને આવતું નથી. માટે કોઈપણ તક હાથમાંથી જવા દેવી નહિ અને હૃદયમાં સેનેરી અક્ષરથી કેરી રાખવું કે “વખત એ પિસે છે. મૃત્યુથી ડરવું એમ અત્ર કહેવાનો ઉદ્દેશ નથી, પરંતુ ઉદ્દેશ એ છે કે મૃત્યુને નજરમાં રાખી આળસ પ્રમાદ ન કરવાં, પણ અહનિશ કર્તવ્યપરાયણ રહેવું. ૨
દુ:ખ ભય ટાળવાનો ઉપાય. बिभेषि जन्तो यदि दुःखराशेस्तदिन्द्रियार्थेषु रतिङ्कथा मा। तदुद्भवं नश्यति शर्म यद्राक्, नाशे च तस्य ध्रुवमेव दुःखम् ॥७॥
- હે પ્રાણ ! પુષ્કળ હખથી જે તું તો હો, તે વિષયમાં પ્રીતિ કર નહિ, કારણ કે વિષયમાંથી ઉત્પન્ન થયેલું સુખ જલદી નાશ પામે છે અને તે સુખના નાશ વખતે ચેકસ દુઃખની પ્રાપ્તિ છે. ૭
અજિતેન્દ્રિયની મૂઢતા न्यस्तं यथा मूर्ध्नि मुदात्ति मेषो, यवाक्षताद्यं बलिकल्पितः सन्। । मृत्यु समीपस्थितमप्यजानन् , भुनक्ति मो विषयांस्तयैव ॥ ८॥सु. २.
જેમ સમીપ ભાગમાં રહેલ મૃત્યુને નહિ જાણનાર બલિદાનને માટે તૈયાર થયેલ બકરે, પિતાની પૂજા થવાથી પોતાના મસ્તક ઉપર રહેલ જવ, ચેખા આદિ પૂજાની સામગ્રીને અને બીજા ખોરાકને હર્ષથી ખાય છે, તેમ મનુષ્ય પણ (મદેન્મત્ત બનીને) વિષયે ભેગવે છે. ૮
મન ઉપર વિષયની પ્રબળતા.
વસન્તતિલા . (૧–૨૨) भिक्षाशनं तदपि नीरसमेकवारं, शय्या च भूः परिजनो निजदेहमात्रम् ।
(ા. વૈ.રા) वस्त्रं च जीणेशतखण्डमयी च कन्था,
ા ા તથા વિના ન ઘરિયન્તિ | I રસરહિત એકવાર અને તે પણ ભીખ માગીને ખાવું, પૃથ્વી ઉપર શયન કરવું, પિતાને દેહ તેજ ચાકર નેકર, જુની અને સે થીગડાંવાળી લં